શોધખોળ કરો

Aids Awareness Day પર જાણો એઇડ્સ એટલે શું? કોણ હતો પહેલો દર્દી?

AIDS: 1988થી લોકોમાં એઇડ્સ જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અનેક જાગૃતિ અભિયાનોની મદદથી આખું વિશ્વ આ ભયંકર રોગ વિશે જાણી શક્યું.

National Black HIV/AIDS Awarness Day: WHO મુજબ AIDS (Acquired Immune Deficiency Syndrome) એ હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ (HIV- Human Immuno Deficiency Virus) ના ચેપને કારણે થતો રોગ છે. HIV વાયરસ શરીરમાં હાજર CD4 શ્વેત રક્તકણોનો નાશ કરે છે. જ્યારે આ શ્વેત રક્તકણો 200 પ્રતિ ઘન મિલિમીટર અથવા 500-1600 પ્રતિ ઘન મિલિમીટરથી નીચે પહોંચે છે ત્યારે એઇડ્સ થાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત રક્ત, વીર્ય અને યોનિમાર્ગના પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે. આ રોગ વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે. એટલે જ 1 ડિસેમ્બરને 'વિશ્વ એઇડ્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે જેથી લોકો એઇડ્સ વિશે જાગૃત થાય અને આ રોગથી મૃત્યુ પામેલા લોકોને યાદ કરે.

એઇડ્સની જાગૃતિ ખૂબ જ જરૂરી છે

1988થી લોકોમાં એઇડ્સ જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અનેક જાગૃતિ અભિયાનોની મદદથી આખું વિશ્વ આ ભયંકર રોગ વિશે જાણી શક્યું. આજકાલ સ્ત્રી અને પુરૂષ બંને આ રોગનો શિકાર બની રહ્યા છે. પરંતુ શું કોઈને ખબર છે કે આ રોગ ક્યાંથી આવ્યો?

ચિમ્પાન્ઝીના લોહી દ્વારા ફેલાઇ આ બીમારી

એવું માનવામાં આવે છે કે 1920ની આસપાસ કોંગોમાં એક ચિમ્પાન્ઝી દ્વારા એચ.આય.વી એઇડ્સ પ્રથમ વખત થયો હતો. ઘાયલ ચિમ્પાન્ઝીએ કેમેરૂનના જંગલોમાં શિકારીને ઉઝરડા કર્યા હતા તેવું કહેવાય છે. જેના કારણે શિકારીના શરીર પર પણ ઊંડા ઘા થયા હતા. આ દરમિયાન ઈજાગ્રસ્ત ચિમ્પાન્ઝીનું લોહી શિકારીના શરીરમાં ભળી જતાં એચઆઈવીનો ચેપ ફેલાયો હતો.

ગે પુરુષોમાં જોવા મળ્યો હતો આ વાયરસ

અમેરિકાના લોસ એન્જલસમાં પાંચ પુરુષોમાં આ વાયરસ જોવા મળ્યો હતો. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનો રિપોર્ટ કંઈક બીજું જ કહે છે. આ મુજબ આ વાયરસ સમલૈંગિક યુવકોના કારણે ફેલાયો છે. 1981માં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર લગભગ 38 વર્ષ પહેલા આ વાયરસ અમેરિકાના લોસ એન્જલસના પાંચ પુરુષોમાં જોવા મળ્યો હતો. પાંચેય ગે હતા.

એઇડ્સ અને 'પેશન્ટ ઝીરો'

Who was the first patient of AIDS: પહેલો કેસ 'ગેટેન દુગાસ' નામની વ્યક્તિમાં જોવા મળ્યો હતો. ગેટન વ્યવસાયે કેનેડિયન ફ્લાઇટ એટેન્ડન્ટ હતા. એવું માનવામાં આવે છે કે તેણે યુ.એસ.માં ઘણા લોકોને સંક્રમિત કરવા માટે જાણીજોઈને સંબંધ બનાવ્યા હતા. આ કારણથી તેને 'પેશન્ટ ઝીરો' નામ આપવામાં આવ્યું હતું. જ્યારે યુ.એસ.માં આ રોગની પ્રથમવાર ખબર પડી ત્યા સુધી પ્રથમ આઠ વર્ષ સુધી 92 ટકા એચઆઇવી દર્દીઓ પુરુષો હતા. ધીમે ધીમે મહિલા દર્દીઓની સંખ્યા વધતી ગઈ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget