શોધખોળ કરો

National Tequila Day: શું આટલા શૉટથી વધુ ટકીલા પીવાથી થઇ શકે છે મોત, જાણો શું કહે છે નિષ્ણાંતો?

National Tequila Day:દારૂ પીનારા લોકો પાસે અલગ અલગ પ્રકારના ડ્રિંક છે. આમાં એક ડ્રિંક છે ટકીલા. યુવાઓમાં આ ડ્રિંક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે

National Tequila Day: દારૂ પીનારા લોકો પાસે અલગ અલગ પ્રકારના ડ્રિંક છે. આમાં એક ડ્રિંક છે ટકીલા. યુવાઓમાં આ ડ્રિંક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. વિશ્વ 24મી જુલાઈના રોજ વર્લ્ડ ટકીલા ડે મનાવે છે. આવો હવે અમે તમને જણાવીએ કે આ ડ્રિંક કેવી રીતે બને છે અને તે કેટલુ પીધા પછી વ્યક્તિનું મોત થઇ શકે છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આખરે તેને પીધા પછી લીંબુ અને મીઠું શા માટે ખાવામાં આવે છે.

કેવી રીતે બને છે ટકીલા

ટકીલા મેક્સિકોનું સૌથી લોકપ્રિય ડ્રિંક છે. તેને બનાવવા માટે એક ખાસ ફળ Blue Agave Plantનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખેડૂતો પહેલા આ ફળની ખેતી કરે છે અને પછી તેને ટકીલા બનાવતી કંપનીઓને વેચે છે. કંપનીઓ પહેલા આ ફળો એકત્રિત કરે છે. આ પછી આ ફળોના પ્રોસેસિંગનું કામ શરૂ થાય છે. અવાગે નામના આ ફળોને પછી મશીનો દ્વારા કટ કરવામાં આવે છે અને પછી તેનો રસ કાઢવામાં આવે છે. આ ફળોના રસને અનેક મશીનોમાંથી પસાર કરીને ડિસ્ટિલ કરવામાં આવે છે. બાદમાં જ્યારે આ રસ સંપૂર્ણપણે ટકીલાના ફોર્મમાં આવી જાય છે તો તેને બોટલોમાં ભરવામાં આવે છે.

ટકીલા પીધા પછી લોકો શા માટે લીંબુ-મીઠું ચાટે છે?

ટકીલાને સામાન્ય દારૂની જેમ પીવામાં આવતો નથી. તે વોડકા જેવા શોટમાં પીવામા આવે છે. ટકીલામાં આશરે 40 ટકા આલ્કોહોલ ધરાવે છે. આ જ કારણ છે કે તે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તેને પીવા માટે પહેલા શોટ લેવામાં આવે છે અને પછી લીંબુ મીઠું ચાટવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી તેની કડવાશ જીભથી દૂર થઇ જાય.  જો તમે ટકીલાને પીધા બાદ લીંબુ- મીઠું ચાટતા નથી તો તમને ઉલટી પણ થઇ શકે છે

કેટલા શૉટ પીધા પછી વધુ ન પીવું જોઈએ?

જો કે આલ્કોહોલ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ જો તમે પીતા હોવ તો તમારે મર્યાદામાં પીવું જોઈએ. આખરે ટકીલાના કેટલા શૉટ પીધા પછી તમારો જીવ જોખમમાં મુકાઇ શકે છે. નિષ્ણાતોના મતે, જો તમે એક દિવસમાં 50 થી વધુ શૉટ પીતા હોવ તો તમારો જીવ જોખમમાં મુકાઇ શકે છે. તેથી ટકીલા પીતી વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા

ABP Premium

વિડિઓઝ

Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા

General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

Embed widget