શોધખોળ કરો

Nimesulide Ban: હવે નહીં મળે 100 mg વાળી આ પેઈન કિલર! સરકારે લગાવ્યો પ્રતિબંધ 

આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી 100 mgથી વધુ માત્રાવાળી નાઈમેસુલાઈડની ઓરલ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ.

Nimesulide ban India: કેન્દ્ર સરકારે દવા નાઈમેસુલાઈડ દવાને લઈ એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી 100 mgથી વધુ માત્રાવાળી નાઈમેસુલાઈડની ઓરલ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940 ની કલમ 26A હેઠળ લેવામાં આવ્યો હતો. સરકાર જણાવે છે કે આવા ઊંચા ડોઝ માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે અને બજારમાં સલામત વિકલ્પો ઉપલબ્ધ છે.

પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો?

આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 100 mgથી વધુ ડોઝ ધરાવતી નાઈમેસુલાઈડ માનવો માટે જોખમ ઊભું કરી શકે છે. તે એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા (NSAID) છે જેની લીવર પર સંભવિત ઝેરી અસર અને અન્ય આડઅસરો માટે વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો છે. આદેશ અનુસાર, આ પ્રતિબંધ દેશભરમાં તાત્કાલિક અસરથી લાગુ થશે. ઓછી માત્રાવાળા ફોર્મ્યુલેશન અને અન્ય સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રહેશે.

આરોગ્ય મંત્રાલયના એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે "100 મિલિગ્રામથી વધુ નાઈમેસુલાઈડ ધરાવતી બધી ઓરલ  ફોર્મ્યુલેશન, જેમાં તાત્કાલિક-રિલીઝ થનારા  ડોઝના રુપમાં સમાવેશ થાય છે, તે માનવો માટે જોખમ ઊભું કરી શકે છે અને સલામત વિકલ્પો ઉપલબ્ધ છે." સરકારે સ્પષ્ટતા કરી હતી કે જાહેર આરોગ્ય માટે કોઈ જોખમ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું જાહેર હિતમાં લેવામાં આવ્યું છે.

દુનિયાભરમાં તપાસ ચાલુ છે

નાઈમેસુલાઈડ  એક નોન-સ્ટીરોઇડ એન્ટી ઈંફ્લેમેટરી દવા છે, જેની લવિર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય પ્રતિકૂળ અસરો માટે વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે, અને આ પગલું સલામતી ધોરણોને કડક બનાવવા અને ધીમે ધીમે ઉચ્ચ-જોખમી દવાઓને દૂર કરવાના પ્રયાસો સાથે સુસંગત છે.

ફાર્મા કંપનીઓ પર અસર 

નાઇમેસુલાઇડ બ્રાન્ડનું માર્કેટિંગ કરતી કંપનીઓને ઉત્પાદન બંધ કરવાની અને અસરગ્રસ્ત બેચને પાછા બોલાવવાની જરૂર પડશે. વિશ્લેષકોનો અંદાજ છે કે મોટી કંપનીઓ પર નાણાકીય અસર મર્યાદિત રહેશે, કારણ કે નાઇમેસુલાઇડ કુલ NSAID વેચાણનો એક નાનો હિસ્સો રજૂ કરે છે. જો કે, નાની કંપનીઓને આવકના દબાણનો સામનો કરવો પડી શકે છે. સરકારે અગાઉ કલમ 26A હેઠળ ઘણી ઉચ્ચ-જોખમી દવાઓ અને ફિક્સ્ડ-ડોઝ સંયોજનો પર પ્રતિબંધ મૂક્યો છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget