શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Orange Juice Benefits: સવારે ઓરેન્જ જ્યુસ પીવાના ફાયદા જાણી દંગ રહી જશો,આજે જ ડાયટમાં કરો સામેલ

એક ગ્લાસ નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો દરરોજ સવારે તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એક ગ્લાસ નારંગીના રસમાં કેલરી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે.

Orange Juice Benefits:એક ગ્લાસ નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો દરરોજ સવારે તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એક ગ્લાસ નારંગીના રસમાં કેલરી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે. અનેક ગુણોથી ભરપૂર સંતરાનાં રસના અન્ય ફાયદાઓ વિશે જાણો.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

નારંગીનો રસ આપણા શરીરને અનેક પ્રકારના રોગો સામે લડવા માટે મજબૂત બનાવે છે. નારંગી ન માત્ર શરીરના માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, પરંતુ શરીરને શક્તિ પણ આપે છે. આ જ કારણ છે કે તેના સેવનથી આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.

હૃદયની ઘણી બીમારીઓ પણ દૂર રહે છે

નારંગીમાં જોવા મળતા B9 અને ફોલેટના ગુણ શરીરમાં રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જો તમે દરરોજ 2 કપ નારંગીના રસનું સેવન કરો છો, તો તે બ્લડ પ્રેશર જાળવી રાખવામાં પણ મદદ કરે છે. સંતરાનું સેવન કરવાથી શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે, જેના કારણે હૃદયની અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે.

કરચલીઓ દૂર કરે છે

વિટામિન સી ત્વચા માટે સારું માનવામાં આવે છે. નારંગીના સેવનથી બોડી ડિટોક્સ થાય છે, જેના કારણે શરીર શુદ્ધ થાય છે. હવે જો તમારે કરચલીઓથી છુટકારો મેળવવો હોય તો નારંગીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તમને આનો લાભ મળશે.

આંખો માટે ઉત્તમ 

નારંગીમાં કેરોટીન અને વિટામિન બંને હોય છે, જે આંખોની રોશની માટે સારા માનવામાં આવે છે. વિટામિન કોર્નિયાનું રક્ષણ કરે છે. બીજી બાજુ, નારંગીનો રસ આંખોને બેક્ટેરિયા અથવા ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ જાળવવામાં મદદ કરે છે

જો તમે લાંબા સમય સુધી નારંગીના રસનું સેવન કરો છો, તો તે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે, જેની મદદથી  કોલેસ્ટ્રોલનું સ્તર મેઇન્ટેઇન થાય છે.

Disclaimer:અહીં ઉપલબ્ધ સૂચના,માન્યતા જાણકારીને આધારિત છે. અહીં એ જણાવવું જરૂર છે કે abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vastu Tips: કોઇના ઘરથી ન લાવો આ ચીજો, બધું  જ થઇ જશે બરબાદ, જાણો શું કહે છે નિષ્ણાત
Vastu Tips: કોઇના ઘરથી ન લાવો આ ચીજો, બધું જ થઇ જશે બરબાદ, જાણો શું કહે છે નિષ્ણાત
Shobitha Shivanna Death: શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે નિધન, ઘરમાં મૃત મળી આવી કન્નડ એક્ટ્રેસ
Shobitha Shivanna Death: શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે નિધન, ઘરમાં મૃત મળી આવી કન્નડ એક્ટ્રેસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
Embed widget