શોધખોળ કરો

Health: રોઝમેરી ઓઇલ માત્ર હેર માટે જ નહિ પરંતુ આ સમસ્યા માટે પણ રામબાણ ઇલાજ, આ રીતે કરો ઉપયોગ

એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવું. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કમરના સ્નાયુઓમાં જકડાઈ જાય છે અને કમરમાં દુખાવો થાય છે. તેથી, જો તમે પણ પીઠના દુખાવાથી પરેશાન છો, તો જાણો પીઠના દુખાવાના કેટલાક ઘરેલું ઉપચાર વિશે.

Back Pain Home Remedies: આપણી જીવનશૈલી સમય સાથે ખૂબ જ બદલાઇ છે.  હવે કામ માટે આપણે મજબુરીથી પણ દસ –દસ કલાક કોમ્પ્યુટર કે લેપટોપ સામે બેસી રહેવું પડે છે. એક પોઝિશનમાં કલાકો સુધી બેસવાથી બેક પેઇનની સમસ્યા થાય છે.  લેપટોપની સામે બેસી રહેવાથી શરીરને અનેક નુકસાન થાય છે, જેમાંથી કમરનો દુખાવો એકદમ સામાન્ય છે. કમરનો દુખાવો હવે નાની ઉંમરમાં જ લોકોને તેનો શિકાર બનાવે છે. કમરના દુખાવાની સમસ્યા હવે યુવાનોમાં પણ સામાન્ય બની રહી છે. જેના કારણે ભારે ચીજવસ્તુઓ ઉપાડવામાં અને ઉપર-નીચે થવામાં ઘણી મુશ્કેલી પડે છે.

બેક પેઇનની સમસ્યા આપણી અવ્યસ્થિત લાઇફસ્ટાઇલની દેણ છે. જે આજકાલ યુવાનોમાં ઘણી વાર જોવા મળે છે. તેનું કારણ એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવું. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કમરના સ્નાયુઓમાં જકડાઈ જાય છે અને કમરમાં દુખાવો થાય છે. તેથી, જો તમે પણ પીઠના દુખાવાથી પરેશાન છો, તો જાણો પીઠના દુખાવાના કેટલાક ઘરેલું ઉપચાર વિશે.

કમરના દુખાવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સ્નાયુઓમાં તણાવ, ડિસ્કની સમસ્યા, સંધિવા અથવા ઈજા વગેરે. પરંતુ જો લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે તમારી પીઠનો દુખાવો શરૂ થયો હોય, તો કેટલાક તેલની મદદથી તમે તેનાથી સરળતાથી રાહત મેળવી શકો છો. આ તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

રોઝમેરી ઓઇલ

રોઝમેરી તેલમાં સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, જે સ્નાયુઓમાં દુખાવો ઘટાડે છે. તેને લગાવવાથી કમરનો દુખાવો દૂર થાય છે અને સ્નાયુઓને આરામ મળે છે.

પેપરમિન્ટ ઓઇલ

પીપરમિન્ટ ઓઈલને કમરના દુખાવામાં રાહત આપવા માટે શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. તેમાં મેન્થોલ હોય છે, જે કમરના સ્નાયુઓને ઠંડક આપે છે. આ સ્નાયુઓને આરામ આપે છે અને પીડાથી રાહત આપે છે.

લવંડર ઓઇલ

લવંડર ઓઇલ  માલિશ કરવાથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત તેની સુગંધ પણ મનને શાંતિ આપે છે અને તણાવ ઓછો કરે છે. લવંડર તેલ કમરના સ્નાયુઓને પણ રાહત આપે છે.

અસેંશિયલ ઓઇલ

તમે આ અસેંશિયલ ઓઇલનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો, અથવા તેનાથી મસાજ કરીને અથવા તો  વેપર ડિફ્યુજરમાં નાખીને ઉપયોગ કરો.  જો કે આપના કમરનો દુખાવો ગંભીર અને સતત રહેતો હોય તો સૌ પ્રથમ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

કેમોમાઇલ ઓઇલ ઓઇલ

કેમોલી ઓઇલ સોજાને ઓછો કરવામાં  મદદ કરે છે અને સ્નાયુઓની ખેંચાણથી રાહત આપે છે. તેને લગાવવાથી કમરના દુખાવામાં સરળતાથી રાહત મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget