શોધખોળ કરો

Sabudana: રોજ સાબુદાણા ખાવાથી શરીર બને છે સુડોળ, જાણો તેના અન્ય ફાયદા

સાબુદાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે વજન વધારવા અને મગજના વિકાસ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સિવાય તેના અન્ય પણ ઘણા ફાયદા છે.

Sabudana:સાબુદાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે વજન વધારવા અને મગજના વિકાસ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સિવાય તેના અન્ય પણ ઘણા ફાયદા છે.

સફેદ મોતી જેવો દેખાતો સાબુદાણા દેખાવે તેટલો જ સારો છે. તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એટલું જ ફાયદાકારક છે. જેની મદદથી આપ  આપના  ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ખાસ કરીને તેની ખીચડી અને ખીર  વધુ બને છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન તેનું સેવન કરવાનું પસંદ કરે છે.

શું તમે જાણો છો કે દરરોજ તેનું સેવન કરવાથી તમે ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. હા, રોજ સાબુદાણા ખાવાથી હાડકાં મજબૂત થવાની સાથે બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે. આવો જાણીએ સાબુદાણા ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે?

શરીર સુડોળ  બને છે

સાબુદાણા ખાવાથી શરીરનું વજન વધે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરી સારી માત્રામાં હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ છે. જો તમારું શરીર ખૂબ જ દુર્બળ છે, તો તમારા આહારમાં સાબુદાણાનો ચોક્કસ સમાવેશ કરો. તેનાથી તમારું શરીર ફિટ અને સુડોળ બનશે.

હાડકાં મજબૂત કરે છે

રોજ સાબુદાણા ખાવાથી હાડકા મજબૂત બને છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જેના લીઘે  હાડકાંની વૃદ્ધિ થાય છે અને તે  અને મજબૂત બને છે. આ સિવાય સાબુદાણા પણ આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જેનાથી હાડકાનો વિકાસ અને  ઓસ્ટીયોપોરોસીસ ઓછું કરી શકાય છે,.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો

જો આપને  હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો  તો સાબુદાણા ખાઓ. સાબુદાણા ફાઈબર, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફોસ્ફરસનો ખૂબ જ સારો સ્ત્રોત છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સાથે, તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરી શકે છે.

મગજની કાર્યક્ષમતા વધારશે

સાબુદાણા ખાવાથી માત્ર સારો શારીરિક વિકાસ જ નથી થતો પરંતુ તેનાથી મગજનું સ્વાસ્થ્ય પણ  સુધરે છે. તેમાં હાજર ફોલેટ મગજને રિપેર કરી શકે છે. આ સાથે તે મગજના વિકારોને દૂર કરવામાં પણ અસરકારક છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget