શોધખોળ કરો

વાળ ખરવા અને વજન ઘટવાને ન કરો નજરઅંદાજ, હોય શકે છે થાઈરોઈડના લક્ષણો 

થાઈરોઈડના ચપેટમાં આવવાથી દર્દીને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે.

thyroid : હાલના દિવસોમાં તમામ લોકો થાઈરોઈડથી પરેશાન છે. થાઈરોઈડના ચપેટમાં આવવાથી દર્દીને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. શરીરમાં દેખાતા કેટલાક બદલાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે તમને કઈ બિમારીની ચપેટમાં આવી રહ્યા છો. થાઈરોઈડ ગ્રંથિ એક જરુરી હોર્મોન રેગુલેટર છે પરંતુ આ ખાસ કરી મહિલાઓમાં સંભવ થઈ શકે છે. આ લેખમાં અમે તમને થાયરોઈડ અને તેના લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ. 

શું છે થાઈરોઈડ ?

થાઇરોઇડ એ ગરદનની નજીકની ગ્રંથિ છે. થાઇરોઇડ એ પતંગિયાના આકારની ગ્રંથિ છે જે ગળામાં શ્વાસ નળીની સામે હોય છે. તેનું કામ હોર્મોન્સને નિયંત્રિત કરવાનું છે. શરીરના અન્ય ભાગોની જેમ, થાઇરોઇડ કાર્યને નિયંત્રિત અને નિયમન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્યારે હોર્મોનના સ્તરમાં અચાનક વધઘટ થાય છે, ત્યારે શરીરમાં ઘણા લક્ષણો દેખાઈ શકે છે.

જો તમને થાઇરોઇડ રોગ છે, તો તમે વિવિધ લક્ષણોનો અનુભવ કરી શકો છો. જો કે, અમુક સમયે આ લક્ષણો સામાન્ય હોઈ શકે છે.  આનાથી તમારા લક્ષણો થાઈરોઈડની સમસ્યા સાથે સંબંધિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની શકે છે. આ કિસ્સામાં, થાઇરોઇડના લક્ષણોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે. ખૂબ વધારે થાઇરોઇડ હોર્મોન (હાયપરથાઇરોઇડિઝમ) અને ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ).

હાયપરથાઇરોઇડિઝમના લક્ષણો

ચીડિયાપણું અને ગભરાટ

ઊંઘમાં મુશ્કેલી

વજનમાં ઘટાડો

વધેલી થાઇરોઇડ ગ્રંથિ

સ્નાયુઓની નબળાઇ અને ધ્રુજારી થવી

અનિયમિત પીરિયડ્સ અથવા  પીરિયડ્સ બંધ થવા

દ્રષ્ટિની સમસ્યાઓ અથવા આંખોમાં બળતરા

હાયપોથાઇરોડિઝમના લક્ષણો

થાક લાગવો

વજન વધવું

ભૂલવાની બિમારી

વારંવાર અને સતત પીરિયડ્

શુષ્ક અને મોટા વાળ

કર્કશ અવાજ

શરીરમાં દેખાતા કેટલાક બદલાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે તમને કઈ બિમારીની ચપેટમાં આવી રહ્યા છો. થાઈરોઈડ ગ્રંથિ એક જરુરી હોર્મોન રેગુલેટર છે પરંતુ આ ખાસ કરી મહિલાઓમાં સંભવ થઈ શકે છે.

થાઇરોઇડ એ પતંગિયાના આકારની ગ્રંથિ છે જે ગળામાં શ્વાસ નળીની સામે હોય છે. તેનું કામ હોર્મોન્સને નિયંત્રિત કરવાનું છે. શરીરના અન્ય ભાગોની જેમ, થાઇરોઇડ કાર્યને નિયંત્રિત અને નિયમન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને થાઇરોઇડ રોગ છે, તો તમે વિવિધ લક્ષણોનો અનુભવ કરી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget