શોધખોળ કરો

ઊંઘના દુશ્મન છે આ 5 ફૂડ, રાત્રિ ભોજનમાં લેવાનું કરો અવોઇડ

દરેક વ્યક્તિ રાત્રે સારી રીતે સૂવા માંગે છે. પરંતુ રાત્રે સૂવાના થોડા સમય પહેલા આપણે એવી વસ્તુ ખાઈએ છીએ, જેના કારણે આંખોથી ઊંઘ સંપૂર્ણપણે ઉડી જાય છે.

Sound Sleep: દરેક વ્યક્તિ રાત્રે સારી રીતે સૂવા માંગે છે. પરંતુ રાત્રે સૂવાના થોડા સમય પહેલા આપણે એવી વસ્તુ ખાઈએ છીએ, જેના કારણે આંખોથી ઊંઘ સંપૂર્ણપણે ઉડી જાય છે.  સારી ઊંઘ માટે રાત્રે કેટલાક ખોરાક લેવાનું ટાળવું જોઇએ.

સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે. પરંતુ સારી ઊંઘ કેટલા કલાક હોવી જોઈએ? આ અંગે ડોકટરોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક ડોકટરો કહે છે કે વ્યક્તિએ રાત્રે 7 થી 8 કલાક સૂવું જોઈએ. તો  કેટલાક ડોકટરો કહે છે કે 7 થી 8 કલાકમાં એકથી બે કલાક પણ ગાઢ નિંદ્રા થઇ જાય  પુરતુ છે. પછી ઊંઘ ચક્ર પૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જો સારી ઊંઘ ન આવતી હોય તો થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તમે રાત્રે સૂવા  જાવ છો પરંતુ અડધી રાત સુધી ઊંઘ જ ન આવે તો વેઇટ ગેઇન પાચનમાં ગરબડ સહિતની સમસ્યા થાય છે. આ માટે ડીનરનું ડાયટ પણ મહત્વનું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક ખાદ્ય ચીજો એવી હોય છે, જે જો રાત્રે ખાવામાં આવે અથવા પીવામાં આવે તો તે આપણી ઊંઘ ઉડાડી દે છે. આ ખોરાક વિશે જાણવું ખૂબ જ જરૂરી છે

સૂકા મેવાને અવોઇડ કરો

રાત્રે સૂતી વખતે વધુ સૂકા ફળો, કઠોળ, બ્રોકોલી, કોબીજ ખાવાનું ટાળવું જોઈએ. આ પેટમાં ખેંચાણનું કારણ બની શકે છે. જેના કારણે પેટમાં દબાણ આવે છે. ઉચ્ચ ફાઇબરવાળા ફળો અને શાકભાજીનું સેવન કરો. તેનાથી સારી ઊંઘ આવે છે.બગડતી જીવનશૈલી અને વધતા તણાવ, કામના ભારણને કારણે લોકોમાં દારૂનું ચલણ વધ્યું છે. લોકો આડેધડ દારૂ પીને સૂઈ જાય છે. પરંતુ થોડા સમય પછી તે એક વ્યસન બની જાય છે અને દારૂ વિના વ્યક્તિ ઊંઘી શકતો નથી. દારૂ પીવાનું બંધ કરવું જોઈએ.

ઓછો મસાલેદાર ખોરાક ખાઓ

જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય તો તમારે મસાલાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. રાત્રે વધુ મસાલા ખાવાથી શરીરનું તાપમાન વધે છે. પેટ ખરાબ થવાને કારણે ઊંઘ પણ સારી નથી આવતી.

ટામેટાં પણ ન ખાઓ

ટામેટાંમાં ઓક્સાલિક એસિડ જોવા મળે છે. રાત્રે ટામેટા ખાવાથી તે એસિડ બનાવવાનું કામ કરે છે. આ ખાટા ઓડકારનું કારણ બને છે. એસિડિટીની સમસ્યા વધે છે. રાત્રે ટામેટાં ખાવાનું ટાળો.

આઈસ્ક્રીમથી દૂર રહો

આઈસ્ક્રીમ શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારે છે. આ હોર્મોન શરીરમાં ઉત્તેજના લાવે છે. આનાથી ઊંઘ આવતી નથી. રાત્રે આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ. તેનાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે.

ચા અને કોફી  અવોઇડ કરો  

ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે. તે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. તેથી જ લોકો ઉર્જાવાન રહે છે. તેમને ઊંઘ આવતી નથી. રાત્રે કેફીનયુક્ત પદાર્થોનું સેવન ટાળવું જોઈએ.

પિઝા પણ ખાશો નહીં

પિઝા પણ આજના ડાયટનો એક ભાગ બની ગયો છે. પરંતુ તેને રાત્રે ખાશો નહીં. તેમાં માખણ અને ટામેટાંનું મિશ્રણ હોય છે. બંને ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે રાત્રે ઉંઘ ઉડી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget