શોધખોળ કરો

Health Tips: પેટ ફુલવુ, થાક લાગવો, સહિતની આ સમસ્યા આપે છે લીવરની આ ગંભીર બીમારીના સંકેત

Liver Damage Symptoms :લીવરએ શરીરના મુખ્ય અંગોમાંનું એક છે. જો આમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોને સમયસર ઓળખી લેવા જોઈએ.

લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. તે આપણા શરીરમાં રહેલી ગંદકીને સાફ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે ઘણા રોગોનો ઈલાજ કરી શકો છો. આવી સ્થિતિમાં, જો લીવર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, તો તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. હા, એટલે જ લીવરનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.  જો તમને લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો આ સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. કેટલાક લક્ષણો છે. જે લીવરના નુકસાન તરફ નિર્દેશ કરી શકે છે. ચાલો જાણીએ આ લક્ષણો વિશે.

પેટનું કદ વધવું

લીવરમાં સોજો  થવાને કારણે પેટનું કદ વધવા લાગે છે. મોટા ભાગના લોકો પેટ વધવાની સમસ્યાને સ્થૂળતા ગણીને અવગણના કરે છે. જો તમે પણ આ પ્રકારની ભૂલ કરો છો તો સાવધાન થઈ જાવ. કારણ કે લીવરમાં સોજોની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તેથી, પેટનું ફૂલવાના  કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો.

અતિશય થાક

લીવર ડેમેજ અથવા કોઈપણ પ્રકારની ખામીને કારણે તમે ખૂબ થાક અનુભવો છો. આ સિવાય ત્વચા પર શુષ્કતા, આંખોની આસપાસ બ્લેક સર્કલ પણ લીવર ફેલ્યોરના લક્ષણો હોઈ શકે છે. જ્યારે તમારું લીવર નબળું હોય ત્યારે તમારી ત્વચાના કોષોને નુકસાન થઈ શકે છે. સાથે જ વાળ ખરવા પણ શરૂ થઈ શકે છે.

પેશાબના રંગમાં ફેરફાર

યકૃતને નુકસાન થવાને કારણે પેશાબના રંગમાં ફેરફાર પણ જોવા મળે છે. ખાસ કરીને જો તમારા પેશાબનો રંગ ખૂબ જ પીળો દેખાતો હોય અથવા જો તમને આંખોની આસપાસ પીળાશ દેખાય તો તે લીવરને નુકસાન થવાનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં, તાત્કાલિક તબીબી સલાહ લો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Embed widget