શોધખોળ કરો

Covid Gadgets: ઝડપથી વધી રહેલા કોરોનામાં આ હેલ્થ ગેજેટ્સ રાખશે તમારી સંભાળ, કિમત ઓછી, ફાયદો વધુ

Covid Gadgets: કોવિડ-19નો ચેપ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યો છે. આવી સ્થિતિમાં દરેકે સાવચેત રહેવાની જરૂર છે. એવા કેટલાક મેડિકલ ડિવાઇસ છે. જેની મદદથી તમે તમારા સ્વાસ્થ્ય વિશે સચોટ માહિતી મેળવી શકો છો.

Useful Covid Gadgets:  વિશ્વભરમાં ફરી એકવાર COVID-19 ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જો કે અત્યારે ભારતમાં તેની બહુ અસર નથી.  પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઝડપથી વધી રહેલા કોવિડ સંક્રમણની વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યની અલગ-અલગ રીતે કાળજી લઈ રહ્યા છે. પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક મેડિકલ હેલ્થ ગેજેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  જેની મદદથી તમે તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. અને તપાસ કરી શકો છો. તેમની કિંમત પણ પોસાય તેવી છે.

પલ્સ ઓક્સિમીટર

કોરોના વાયરસના સંક્રમણના લક્ષણોમાંનું એક લોહીમાં ઓક્સિજનના સ્તરમાં ઘટાડો છે. જેમાં તમે  પલ્સ ઓક્સિમીટર વડે સતત માપી શકાય છે. પલ્સ ઓક્સિમીટર SpO2 સ્તર વિશે ચોક્કસ માહિતી આપે છે. બજારમાં રૂ. 500થી રૂ. 3000ની કિંમતના પલ્સ ઓક્સિમીટર મળી રહે છે.

ડિજિટલ બ્લડ મોનિટર

સામાન્ય બ્લડ પ્રેશરની શ્રેણી 80 થી 120 mm HG છે. બ્લડ પ્રેશરમાં ઝડપી ઘટાડો અથવા વધારો કોવિડ 19 વાયરસના ચેપનું લક્ષણ હોઈ શકે છે. સારી ગુણવત્તાનું ડિજિટલ બ્લડ મોનિટર બ્લડ પ્રેશર તેમજ પલ્સ રેટ દર્શાવે છે. બજારમાં તેની કિંમત રૂ.1500થી રૂ.5000 સુધીની છે.

ડિજિટલ IR થર્મોમીટર

ડિજિટલ IR થર્મોમીટર શરીરને સ્પર્શ કર્યા વિના શરીરનું તાપમાન દૂરથી માપી શકે છે. આ ઉપકરણની મદદથી,વ્યક્તિનું તાપમાન થોડા ઇંચના અંતરથી માપી શકાય છે. તે ચેપના દરને વધતા અટકાવવામાં મદદ કરી શકે છે. આ ઉપકરણ લગભગ 1000 રૂપિયાની કિંમતમાં સરળતાથી મળી શકે છે.

શ્વાસન કસરતના મશીન 

વ્યાયામ એટલે કે રોજિંદી વર્કઆઉટ કરવાથી ફેફસાં મજબૂત અને સ્વસ્થ બને છે. તેના કારણે લોહીમાં હોર્મોન્સનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. જેના કારણે હૃદય, મગજ અને ફેફસામાં લોહીનો પ્રવાહ વધુ પડતો થાય છે. ઘણા પ્રકારના શ્વસન કસરતના ઉપકરણો બજારમાં અલગ-અલગ કિંમતે મળી રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget