શોધખોળ કરો

કોરોનાથી સાજા થયેલા 20 ટકા દર્દીઓમાં આ ખતરનાક બિમારી દેખાઈ, કોરોનાની સારવારમાં અપાયેલી કઈ દવાની છે અસર ?

મેડિકલ નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ દવાઓને કારણે પેટની સમસ્યા વધી છે. કોરોનાની સારવાર વખતે સ્ટીરોઇડ દવાનો ઉપયોગ કરવામાં આવતાં પેટનો રોગોની સમસ્યા વકરી છે.

અમદાવાદઃ કોરોનાની સારવાર લઇને સાજા થયેલાં દર્દીઓ હવે પેટના રોગનો ભોગ બની રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ આવતાં મેડિકલ નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે. ડોક્ટરોનો દાવો છે કે, કોરોનાને માત આપનારા 20 ટકા દર્દીઓમાં એસીડીટી, આંતરડામાં અલ્સર ઉપરાત જઠરમાં સોજો સહિત પેટનો રોગો વધ્યાં છે. આંતરડા અને જઠરના ઓપરેશનની સંખ્યાય વધી છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ્સના મતે, કોરોના થયા બાદ ભૂખ ન લાગવી, પેટ ફૂલી જવુ, ઝાડા ઉલટી થવા,  વજનમાં ઘટાડો થવો, આંતરડામાં સોજો આવવો વગેરે ફરિયાદો જોવા મળી રહી છે. દર્દી ઝાડામાં લોહી પડે તેવી પણ ફરિયાદ કરે છે પરિણામે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે.  કોરોનાથી સાજા થયેલાં લોકોએ પેટના રોગથી બચવા માટે હલકો ખોરાક લેવો જોઇએ.

મેડિકલ નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ દવાઓને કારણે પેટની સમસ્યા વધી છે. કોરોનાની સારવાર વખતે સ્ટીરોઇડ દવાનો ઉપયોગ કરવામાં આવતાં પેટનો રોગોની સમસ્યા વકરી છે. કોરોનાથી બચવા લોકો આડેધડ રીતે આર્યુવેદિક ઉકાળાનો   ઉપયોગ કરે છે તેના કારણે જઠર પર અસર થાય છે. ડોક્ટરોનું કહેવું છે કે, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ઉકાળો લેવાથી જઠર અને આંતરડા પર સોજો આવી જાય છે. ઘણાં કિસ્સામાં તો આંતરડામાં ચાંદી (અલ્સર) થાય છે અને તેના કારણે લોહીની ઉલટી પણ થાય છે. આ હદે સ્થિતિ ગંભીર થાય તો ઓપરેશન કરવુ પડે છે.

ડોક્ટરોનું કહેવું છે કે, જે વ્યક્તિને પેટનું અલ્સર હોય અને વધુ માત્રામાં આર્યુવેદિક ઉકાળો લે તો અલ્સર વધુ મોટુ થઇ શકે છ. ડોક્ટરોની સલાહ છે કે, ચા-કોફીનું વધુ પડતું સેવન કરવુ જોઇએ નહી. વધુ પડતી પેઇન કિલર લેવી જોઇએ નહીં. સ્ટીરોઇડ પણ જૂજ માત્રામાં જ લેવી જોઇએ. તળેલો ખોરાક લેવો નહી. આમ, માંડ કોરોનાથી મુક્ત થયા બાદ દર્દીઓ હવે નોન કોવિડ હોસ્પિટલમાં પેટના રોગોની સારવાર લઇ રહ્યાં છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 

IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ

Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો

1 વર્ષમાં 5 અડધી સદી - 5 સદી, ટેસ્ટમાં 74.92 ની સરેરાશ, આ ખેલાડી બન્યો ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર  

ABP Premium

વિડિઓઝ

IND vs ENG 3rd T20: રાજકોટના સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું આ રીતે કરાશે સ્વાગત?Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલMahisagar Teacher Death : પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતાં શિક્ષકનું મોતBhavnagar Suicide Case : ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી દીપકભાઈનો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
1 વર્ષમાં 5 અડધી સદી - 5 સદી, ટેસ્ટમાં 74.92 ની સરેરાશ, આ ખેલાડી બન્યો ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર  
1 વર્ષમાં 5 અડધી સદી - 5 સદી, ટેસ્ટમાં 74.92 ની સરેરાશ, આ ખેલાડી બન્યો ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર  
VIDEO: PM મોદીએ કર્તવ્ય પથ પર કચરો ઉપાડીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ, સોશિયલ મીડિયા પર વખાણોની વણઝાર

Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર  ગુજરાતના વિકાસની ગાથા

Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના

Republic Day 2025: તાપીમાં કરાઇ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની દબદબાભેર ઉજવણી

Embed widget