શોધખોળ કરો

Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના

Howrah Train Accident: હાવડાના સંતરાગાચી અને શાલીમાર સ્ટેશન વચ્ચે તિરુપતિ એક્સપ્રેસ બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાટા પરથી ઉતરેલી બોગીને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Howrah Train Accident: હાવડાના સંતરાગાચી અને શાલીમાર સ્ટેશન વચ્ચે બે ટ્રેનો અથડાઈ હતી. સંતરાગાચી-તિરુપતિ એક્સપ્રેસ (ખાલી) સંત્રાગાચીથી શાલીમાર જઈ રહી હતી, એક એન્જિન બાજુની લાઇન પર બે બોગીને ખેંચી રહ્યું હતું. બંને ટ્રેનો સામસામે અથડાઈ હતી, જેના કારણે કુલ 3 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.

ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ

આ અકસ્માતને કારણે સલીમાર-સંતરાગાછી લાઇન પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. દુર્ઘટનાને કારણે બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તિરુપતિ એક્સપ્રેસના બે ડબ્બા અને બીજી ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાટા પરથી ઉતરેલી બોગીને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેલવે અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ટ્રેનોના સંચાલનને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે

તાજેતરમાં જ જલગાંવમાં એક મોટો અકસ્માત થયો હતો.

આ પહેલા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બુધવારે (22 જાન્યુઆરી 2025) એક ટ્રેન અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા. બ્રેક લગાવ્યા બાદ પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી તણખા નીકળવા લાગ્યા, જેના કારણે મુસાફરોને લાગ્યું કે, આગ લાગી છે અને ત્યારબાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા લોકો ટ્રેનની ચેઈન ખેંચીને પાટા પર કૂદવા લાગ્યા. કેટલાક લોકો ટ્રેનની એક બાજુના કલ્વર્ટની દિવાલ પાસે કૂદી પડ્યા હતા અને કેટલાક લોકો બીજી તરફ રેલવે ટ્રેક પર ઉતર્યા હતા.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget