શોધખોળ કરો

Health Tips: યૂરિક એસિડની સમસ્યાથી પરેશાન છો ? આ સરળ ટિપ્સ અનુસરીને મેળવો રાહત

યુરિક એસિડનું પ્રમાણ વધવું એ એક રોગ છે, જે જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે વિકસે છે. આ રોગને કારણે દર્દીને હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, બેસવામાં તકલીફ અને સોજો સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Health Tips:યુરિક એસિડનું પ્રમાણ વધવું એ એક રોગ છે, જે જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે વિકસે છે. આ રોગને કારણે દર્દીને હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, બેસવામાં તકલીફ અને સોજો સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યુરિક એસિડને સામાન્ય સ્તરે જાળવી રાખવું મહત્વપૂર્ણ છે.

યુરિક એસિડ લોહીમાં જોવા મળતું રસાયણ છે. યુરિક એસિડ ખોરાકમાં જોવા મળતા પ્યુરીન્સના ભંગાણથી બને છે. શરીરની આંતરિક પ્રક્રિયાઓ દરમિયાન યુરિક એસિડની અમુક માત્રા પણ બને છે.

પ્યુરિનથી ભરપૂર ખોરાકના પાચન પછી યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી જાય છે. પ્યુરિન એ રાસાયણિક સંયોજનો છે જે કાર્બન અને નાઇટ્રોજન અણુઓથી બનેલા હોય છે અને શરીરમાં તૂટી જાય છે. જ્યારે આપણે પ્યુરીનથી ભરપૂર ખોરાકનું સેવન કરીએ છીએ, ત્યારે આપણું શરીર તેને પચાવવામાં અસમર્થ હોય છે, જે યુરિક એસિડના સ્તરમાં વધારો કરે  છે.

જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે તેમના આહાર અને ખાવાની આદતોમાં ધરખમ ફેરફાર કરવાની જરૂર છે. કેટલાક ડ્રાય ફ્રુટ્સનું સેવન યુરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. આ ડ્રાયફ્રૂટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે બીપી, ડાયાબિટીસને પણ નિયંત્રિત કરે છે. આવો જાણીએ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કયા ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવામાં આવે છે.

બદામ યુરિક એસિડને કંટ્રોલ કરશે

બદામનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધતું નથી, કારણ કે બદામમાં યુરિક એસિડની માત્રા વધુ હોતી નથી. બદામ યુરિક એસિડને નિયંત્રિત કરે છે. કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, વિટામીન K, પ્રોટીન અને ઝિંકથી ભરપૂર બદામ યુરિક એસિડના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે.

યુરિક એસિડના દર્દીઓ માટે કાજુનું સેવન કરોઃ

 કાજુમાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

અખરોટ યુરિક એસિડને નિયંત્રિત કરે છે

 અખરોટમાં પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજો હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદ કરે છે, જે શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget