શોધખોળ કરો

Health Benefits :વધતી ઉંમરે પણ એવરયંગ રાખશે આ શાક, ડાયટમાં સામેલ કરવાના અદભૂત ફાયદા

નિષ્ણાતના મત મુજબ મશરૂમ ખાસ કરીને એવા લોકોએ ખાવું જોઈએ જેમને નબળાઈની સમસ્યા હોય. સતત થકવાટની ફરિયાદ રહેતી હોય.

Health Benefits of Mushrooms: ડૉક્ટરે કહ્યું કે મશરૂમ ખાસ કરીને એવા લોકોએ ખાવું જોઈએ જેઓ નબળાઈથી પીડાય છે અથવા થકાવટ વધુ અનુભવે  છે.

ઝારખંડ આદિવાસી મહિલાઓ માટે, મશરૂમ માત્ર ખોરાકનો સ્ત્રોત નથી પણ વ્યવસાયનો સારો સ્ત્રોત પણ છે. ખાસ કરીને વરસાદની ઋતુ પહેલા  મશરૂમ ઉગવા લાગે છે, જેને મહિલાઓ જંગલમાંથી એકત્રિત કરીને શહેરમાં વેચે છે. આ મશરૂમન સેવનના ફાયદા ગજબ છે.

નિષ્ણાતના મત મુજબ મશરૂમ ખાસ કરીને એવા લોકોએ ખાવું જોઈએ જેમને નબળાઈની સમસ્યા હોય. સતત થકવાટની ફરિયાદ રહેતી હોય. આ સમસ્યા ધરાવતા લોકોના ચહેરા નિસ્તેજ જોવા મળે છે.

પ્રોટીનનો સારો સ્ત્રોત

 મશરૂમમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પ્રોટીન શરીરમાં નવા કોષો બનાવવાનું કામ કરે છે. તે તમારા સ્નાયુઓ બનાવે છે અને તમારા શરીરમાં જીવન લાવે છે. શરીર મજબૂત બને છે અને ચહેરામાં પણ નવા કોષો બને છે. તેનાથી ચહેરા પર ચમક પણ આવે છે. આ સિવાય તેમાં વિટામિન A, B, C, વિટામિન B6, ઝિંક અને આયર્ન જેવા જરૂરી તત્વો હોય છે. તેથી, આ ખાવાથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પૂરી થઈ જશે.

શરીરની અંદરથી શક્તિ આવશે. આળસ ઓછી થશે. તેનાથી તમે વૃદ્ધાવસ્થામાં પણ યુવાન દેખાશો. બીજી સારી વાત એ છે કે મશરૂમમાં કેલરીની માત્રા નહિવત હોય છે. 50 ગ્રામ મશરૂમમાં ભાગ્યે જ 50 થી 60 કેલરી હોય છે, જે ઘણી ઓછી છે. એટલે કે, જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો પણ, મશરૂમ ખૂબ અસરકારક છે.

યોગ્ય રીતે ખાવાથી થશે ફાયદો

ઘણા લોકોને મશરૂમ ખાઇ છે પરંતુ ખોટી રીતે ખાય છે. જેથી નુકસાન થાય છે.જો તેમને મશુરૂમને મસાલેદાર કરીને ખાશો તો તે નુકસાન કરશે.  મશરૂમનું સંપૂર્ણ પોષણ મેળવવા માંગતા હોય તો તેને હળવા મસાલામાં શેકીને જુઓ અને તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ કરો. આ રીતે ખાવાથી  મશરૂમના તમામ પોષક તત્વો મેળવી શકશો. એક સમયે 50 ગ્રામથી વધુ મશરૂમ ખાવાનું ટાળો. તેનાથી અપચો જેવી સમસ્યા થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget