શોધખોળ કરો

Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી

જો આપની કેલેરી ઇનટેક વધુ છે. તો આપ ઝડપથી મેદસ્વી બનતા જશો. વધુ માત્રામાં કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. તો આ સ્થિતિમાં આપને વજન ઓછું કરવું હોય તો આપ જ્યુસ અને સ્મૂધી પી શકો છો.

Weight Loss Juice:જો આપની કેલેરી ઇનટેક વધુ છે. તો આપ ઝડપથી મેદસ્વી બનતા જશો. વધુ માત્રામાં કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. તો આ સ્થિતિમાં આપને વજન ઓછું કરવું હોય તો આપ જ્યુસ અને સ્મૂધી પી શકો છો.

 એક્સરસાઇઝ અને યોગ, ડાયટિંગ બાદ પણ આપનું વજન ઓછું ન થતું હોય તો આ વેઇટ લોસ ડ્રિન્ક ડાયટમાં અવશ્ય સામેલ કરો. તેનાથી આપનું વજન ઝડપથી ઉતરશે. 

જો આપની કેલેરી ઇનટેક વધુ છે. તો આપ ઝડપથી મેદસ્વી બનતા જશો. વધુ માત્રામાં કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. તો આ સ્થિતિમાં આપને વજન ઓછું કરવું હોય તો આપ જ્યુસ અને સ્મૂધી પી શકો છો. તેનાથી ઝડપથી વજન ઉતરે છે. આજે અમે આપને આવા જ એક અદભૂત વેઇટ લોસ ડ્રિન્ક વિશે બતાવી રહ્યાં છીએ. જે શરીરની ચરબીને પીગળાવી દેશે. 

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ આહાર શૈલીના કારણે વજન ઝડપથી વધે છે. કેટલીક વખત એક્સરસાઇઝ, યોગ, ડાયટિંગ અને ઘરેલુ નુસખાથી પણ વજન ઓછું થતું નથી. વજન ઉતારવા માટે સૌથી જરૂરી છે ડાયટમાં બદલાવ કરવો. ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઇએ. જેમાં કેલેરી ઓછી હોય. વધુ કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. આ સ્થિતિમાં આપને ડાયટમાં જ્યૂસ અને સ્મધૂને સામેલ કરવી જોઇએ. આવું જ એક વેઇટ લોસનું અદભૂત ડ્રિન્કની રેસીપી સમજીએ.. 

વેઇટ લોસ ડ્રિન્ક બનાવવાની રેસિપી
આ માટે 100 ગ્રામ કાકડી લો.100 ગ્રામ પાલક, 150 ગ્રામ અનાનસ,અડધી ચમચી છીણેલો આદું, 15-20 ફુદીનાના પાન, અડધું લીંબુ લો, હવે કાકડી, પાલક, અનાનસને નાના નાના ટૂકડામાં કાપી લો. હવે છોડી પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરો. તૈયાર છે આપની વેઇટ લોસ સ્મૂધી,. આ સ્મૂધીને સપ્તાહમાં બેથી ત્રણ વખત પીવાની આદત પાડો. 

વેઇટ લોસમાં આ ડ્રિન્ક કેવી રીતે કરશે કામ
આ ડ્રિન્કના ફાયદાની વાત કરીએ તો, તેનાથી શરીરમાં આળસ અને સુસ્તી દૂર થાય છે. આ ડ્રિન્કમાં એવા ગુણ છે. જે બોડીને ડિટોક્સ કરે છે. તેનાથી શરીરના વિષાક્ત તત્વ દૂર થાય છે. આ ડ્રિન્ક એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે ઇમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે. તેનાથી બોડી હાઇડ્રેઇટ રહે છે. આ ડ્રિન્કમાં મેટાબોલિઝમ તેજ થાય છે.વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget