શોધખોળ કરો

skin care: સ્કિન કેર માટે આ સબ્જીનો કરો આ રીતે ઉપયોગ મળશે અદભૂત રિઝલ્ટ

શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ગ્લોઇંગ ર બનાવવા માટે કરવામાં આવે છે. ટામેટાં હેલ્થ અને સૌદર્ય બંને દષ્ટીએ ખૂબ જ ફાયદાકારક છે.

Tomato Hacks: શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. દેશી ટામેટા ખાવાથી સ્વાસ્થ્યની  સાથે  ત્વચાને પણ ખૂબ જ ફાયદો થાય છે.

શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે  ગ્લોઇંગ ર બનાવવા માટે કરવામાં આવે છે.   ટામેટાં હેલ્થ અને સૌદર્ય બંને દષ્ટીએ  ખૂબ જ ફાયદાકારક છે.

જ્યાં પણ ત્વચાની સંભાળની વાત આવે છે, ત્યારે  હંમેશા કહેવામાં આવે છે કે માત્ર કુદરતી વસ્તુઓ જ સ્કિન કેર માટે ઉત્તમ  છે.  પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ન કરો તો થોડા સમય પછી ત્વચા પર કેમિકલની અસર દેખાવા લાગે છે અને ત્વચા જલ્દી વૃદ્ધ થવા લાગે છે.  શિયાળામાં આવતા શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરી શકાય છે., શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે, તે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આપણે શિયાળામાં ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

આઇ માસ્ક

 શું તમે જાણો છો કે ટામેટાની છાલ પોષણથી ભરપૂર હોય  છે? તેમાં વિટામીન-સી હોય છે જે ત્વચાને સાફ કરે છે અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં પણ સક્ષમ છે. આપ ટામેટાની  છાલને થોડા સમય માટે આંખોની નીચે રાખી શકો છો. તે તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલને ઠીક કરવામાં મદદ કરે છે.

હોમમેઇડ સ્ક્રબ બનાવો

 દેશી ટામેટાની મદદથી તમે ઘરે જ સ્ક્રબ પણ બનાવી શકો છો.આના માટે તમે દેશી ટામેટા અને થોડી બ્રાઉન સુગર લો. આ પછી, દેશી ટામેટાને કાપીને તેમાં થોડી બ્રાઉન સુગર ઉમેરો અને તેને સીધા તમારા ચહેરા પર સ્ક્રબ કરો. આમ કરવાથી તમારી ડેડ સ્કિન દૂર થાય છે.

સનબર્ન માટે ટામેટાંનો ઉપયોગ કરો-

ઘણા લોકો શિયાળા કે ચોમાસામાં આ ભૂલ કરે છે કે તેઓ તેમની ત્વચા પર સનસ્ક્રીન નથી લગાવતા. આવી સ્થિતિમાં સનબર્નની સમસ્યા ઘણી વધી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ટામેટા અને દહીંનું પેક પણ લગાવી શકો છો. આ માટે બ્લેન્ડરમાં એક ટામેટા નાંખો અને તેમાં અડધો કપ દહીં ઉમેરો. તેમને સારી રીતે પીસી લો અને પછી ચહેરા પર લગાવો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યા પર લગાવવાથી સનબર્ન મટે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચારFake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશAravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

PAN Card Scam: ફર્જી મેસેજથી સાવધાન! શું છે પાનકાર્ડ સ્કેમ ? જાણો કઈ રીતે બચશો આ ફ્રોડથી  

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?

Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Embed widget