શોધખોળ કરો

Sugar control tips:આપ આખા દિવસમાં કેટલી શુગર ખાવ છો, જાણો કેટલી માત્રા નુકસાનકારક છે

Sugar per day: ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે.

Sugar per day: ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. જો ફિટ અને હેલ્ધી રહેવા માટે કેટલી શુગરની માત્રા દિવસભરમાં લેવી જોઇએ સમજીએ..

ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. ઉપરાંત ડાયાબીટિશની બીમારીનું પણ જોખમ રહે છે. ઇન્ડિયન જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એક રિસર્ચમાં જોવા મળ્યું કે, ભારતના લોકોને શુગરની લત છે અને તે જોખમી છે. ભારતમાં દર વર્ષે 80 ટકા મોત ડાયાબિટીશના કારણે થાય છે અને કેન્સર હાર્ટ બીટન સમસ્યા પણ થાય છે. આ રોગ ક્યાંકને કયાંક ઓવર શુગરના સેવનથી થાય છે.

આખા દિવસમાં કેટલા ચમચી શુગર લેવી જોઇએ?

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક વ્યક્તિને દિવસભરમાં અન્ય ફૂડ અને પ્રત્યક્ષ રીતે એમ કરીને કુલ 6 ચમચી ખાંડ લેવી જોઇએ.જેથી મેદસ્વીતા અને ડાયાબિટીશની બીમારીથી બચી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી ખાણી પાણીમાં એવી વસ્તુઓને સામેલ કરો જેમાં નેચરલ શુગર હોય છે.

વધુ શુગર લેવાથી થતી બીમારી

  • જો શુગર વધુ લો છો તો તેનાથી આપને ટાઇપ-1 ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ રહે છે.
  • વધુ શુગર લેવાથી પ્રૈક્રિયાઝ ઇંસુલિન વધુ ઉત્પન કરે છે. જેના કારણે શરીરમાં મોજૂદ કોશિકા ઇંસુલિનને પ્રતિરોધ કરવા લાગે છે.
  • વધુ શુગર લેવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.
  • શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે.
  • વધુ શુગર લેવાથી માથામાં દુખાવો અને તણાવ પેદા થાય છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Health Tips: સવારે ખાલી પેટ પીવો આ ડ્રાય ફ્રુટનું પાણી, મોટાપાને દૂર કરવામાં મળશે મદદ

Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર

Embed widget