શોધખોળ કરો

Weight Gain Causes: ઓફિસમાં કામ કરતા લોકો થઇ જાવ સાવધાન, આપની આ ભૂલના કારણે વધે છે વજન

ઓફિસમાં જ તમારા દ્વારા આવી ઘણી બધી ભૂલો થાય છે જેને તમે દરરોજ પુનરાવર્તન કરો છો અને તેના કારણે તમારું વજન ફરી-ફરીને વધી જાય છે.

Weight Gain Causes:  ઓફિસમાં જ તમારા દ્વારા આવી ઘણી બધી ભૂલો થાય છે જેને તમે દરરોજ પુનરાવર્તન કરો છો અને તેના કારણે તમારું વજન ફરી-ફરીને વધી જાય છે.

કોરોનાના કેસ ઓછા થયા બાદ ફરી એકવાર જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. આ દરમિયાન ઘણી ઓફિસો પણ ખુલી છે. જેના કારણે લોકોનું એ જ ભાગદોડભર્યું જનજીવન પાછું આવ્યું છે. ઓફિસમાં સતત કામના દબાણને કારણે લોકો કલાકો સુધી બેસી રહેવા લાગ્યા છે. આ જ કારણ છે કે લોકો ફરી એકવાર સ્થૂળતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માત્ર ઓફિસમાં બેસી રહેવાની તમારી આદતને કારણે તમે માત્ર તમારી સ્થૂળતા જ નથી વધારી રહ્યા, પરંતુ ઓફિસમાં તમારી ઘણી એવી ભૂલો છે જે તમે દરરોજ દોહરાવો છો અને તેના કારણે તમારું વજન ફરી એકવાર વધી રહ્યું છે. આવો જાણીએ તે ભૂલો વિશે જે તમે ઓફિસમાં રોજ રિપીટ કરો છો.

કામના કારણે નિયત સમયે લંચ ન કરવું

ઘણી વખત ઓફિસમાં કામના કારણે તમે લંચ લેવાનું ભૂલી જાઓ છો અથવા તો મોડું કરો છો. આ જ કારણ છે કે તમારું વજન  વધે છે ઘટતું નથી. ઓફિસમાં કામ કરતા લોકો લંચનો સમય નક્કી કરી શકતા નથી, આ ભૂલ પણ વજન વધારવા માટે જવાબદાર છે.

ઝડપથી જમવું

કામના દબાણને કારણે અથવા ઓછા સમયના કારણે ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ ઉતાવળમાં ખોરાક ખાય છે. આ જ કારણ છે કે તેનું વજન વધે છે. તમને જણાવી દઈએ કે તમે ઉતાવળમાં ખોરાક ખાઈ રહ્યા છો, જેનાથી તમારું પેટ તો  ભરાઈ જાય છે, પરંતુ ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાને કારણે પાચનની સમસ્યા થાય  છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તેથી, ખોરાકને સમય આપો, તેને યોગ્ય રીતે ચાવીને ખાઓ.

બોડીને સૂર્યપ્રકાશ ન મળવો

 આજકાલ લોકો ભાગદોડની જિંદગીમાં શરીરને સૂર્યપ્રકાશ એટલે કે વિટામિન ડી આપવાનું ભૂલી ગયા છે. લોકો સવારે વહેલા ઓફિસ જવા નીકળી જાય છે અને   મોડી રાત્રે આવે છે. જેના કારણે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નથી આવી શકતું. એટલા માટે દરરોજ સૂર્યપ્રકાશ ઓછામાં ઓછો એકવાર શરીરને  આપવો જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Embed widget