શોધખોળ કરો

Sugar Disadvantages: ‘સુગર સફેદ ઝેર’, ન ખાવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા, અજમાવી જુઓ

મીઠાઈઓ સિવાય ભારતના લોકો ચા-શરબતમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. રોજિંદા જીવનમાં, આપણે કોઈને કોઈ સ્વરૂપે ખાંડ ખાઈએ છીએ.

Sugar Disadvantages:મીઠાઈઓ સિવાય ભારતના લોકો ચા-શરબતમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. રોજિંદા જીવનમાં, આપણે કોઈને કોઈ સ્વરૂપે ખાંડ ખાઈએ છીએ.

મીઠાઈઓ સિવાય ભારતના લોકો ચા-શરબતમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. રોજિંદા જીવનમાં, આપણે કોઈને કોઈ સ્વરૂપે ખાંડ ખાઈએ છીએ. જેમ કેમીઠાઈઓ, આઈસ્ક્રીમ, ચોકલેટ, સોફ્ટ ડ્રિંક, કેન્ડી અથવા અન્ય કોઈ મીઠો ખોરાક. લોકો ખાંડ ખૂબ આરામથી ખાય છે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે ખાંડના વધુ પડતા ઉપયોગને કારણે સ્થૂળતા, ફેટી લિવર, ટાઇપ-ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ 10 ગણું વધી જાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે જો તમે એક મહિના સુધી પણ ખાંડ છોડી દો તો તમારા શરીરમાં  ઘણા ફાયદા જોવા મળશે.

એક મહિના સુધી ખાંડ છોડ્યા પછી ફરી  શરૂ કરવાની જરૂર નથી

જો તમે એક મહિના સુધી સુગર છોડી દો છો, તો તમારું બ્લડ સુગર સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. આ સાથે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે. પરંતુ જો તમે એક મહિના પછી ફરીથી ખાંડ ખાવા જશો, તો તમારી બધી મહેનત વ્યર્થ જશે.

હૃદય સ્વસ્થ રહે છે

ખાંડ ખાવાનો સીધો સંબંધ હૃદય સાથે છે. વધુ પડતી ખાંડ ખાવાથી ખાંડ ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે અને પછી ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થવા લાગે છે. જેના કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધવા લાગે છે. જેના કારણે લોહીને હૃદય સુધી પહોંચવા માટે વધુ મહેનત કરવી પડે છે અને આ જ કારણ છે કે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો તમે ખાંડ ખાવાનું બંધ કરો તો તમારું હૃદય ખૂબ જ સ્વસ્થ રહે છે.

દાંતનું સ્વાસ્થ્ય સારું રહેશે

વધુ પડતો ખાંડવાળો ખોરાક ખાવાથી આપણા દાંતને નુકસાન થાય છે. તેનાથી કેવિટી, પેઢાના રોગ, શ્વાસની દુર્ગંધની સમસ્યા વધે છે. વધુ પડતી ખાંડ ખાવાથી મોઢામાં બેક્ટેરિયા વધે છે. આવી સ્થિતિમાં, જો તમે એક મહિના માટે ખાંડને સંપૂર્ણપણે છોડી દો, તો તમારા દાંતની તંદુરસ્તી પણ સુધરશે.

લીવરને ફાયદો થશે

લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જે લોકો વધુ ખાંડ ખાય છે તેમને ફેટી લીવરની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં તમારે ખાંડથી બચવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget