શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips: ઓછું નમક ખાવાના પણ છે ગેરફાયદા, જાણો શું થાય છે નુકસાન, ડાયટમાં આ ફૂડને અવશ્ય સામેલ કરો

Health Tips: જો તમને મીઠું ઓછું ખાવાની આદત છે, તો સાવધાન તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

Hypothyroidism:  જો તમને મીઠું ઓછું ખાવાની આદત છે, તો સાવધાન તે  ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

જ્યારે આપણા શરીરમાં થાઈરોઈડ હોર્મોનની ઉણપ હોય ત્યારે હાઈપોથાઈરોડિઝમનું જોખમ વધી જાય છે. તેનાથી તમામ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે આપણું શરીર પૂરતું થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરતું નથી, ત્યારે હાઇપોથાઇરોડિઝમની સમસ્યા શરૂ થાય છે. જેના કારણે આપણા શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. થાઈરોઈડ હોર્મોનની ઉણપને કારણે આપણને ઊંઘ ન આવવી, હૃદયના ધબકારા અચાનક વધવા કે ઘટવા, વજન ઘટવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. થાઇરોઇડ હોર્મોનની પૂરતી માત્રા માટે યોગ્ય આહાર જરૂરી છે. આવો જાણીએ હાઇપોથાઇરોડિઝમથી બચવા માટેના યોગ્ય આહાર.

આ વિટામિન્સની જરૂરિયાત

 ડોક્ટરોના મતે શરીરને વિટામિન ડી, બી12, મેગ્નેશિયમ અને આયર્ન મળવું જોઈએ. આ સાથે આપણે એવો ખોરાક પણ લેવો જોઈએ જે આપણા શરીરના હાડકાંને મજબૂત કરે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે. તેથી, હાઇપોથાઇરોડિઝમથી બચવા માટે, આ આહારને તમારી દિનચર્યામાં સામેલ કરો.

આયોડિન

 આયોડિન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. આ શરીરને થાઇરોઇડ હોર્મોન બનાવવામાં મદદ કરે છે. શરીરમાં આયોડીનની ઉણપ હાઈપોથાઈરોડિઝમનું જોખમ વધારે છે. ધ્યાનમાં રાખો કે વધુ પડતું આયોડિન જોખમી હોઈ શકે છે.

ગ્રીન વેજિટેબલ

હાઇપોથાઇરોડિઝમના જોખમથી દૂર રહેવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. બ્રોકોલી, સ્પ્રાઉટ્સ, કોબીજ, બ્રસેલ્સ અને સલગમ ખાવાથી હાઈપોથાઈરોઈડિઝમની સમસ્યામાં રાહત મળે છે. તો આ વસ્તુઓને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો.

સેલેનિયમ

 સેલેનિયમથી ભરપૂર તત્વો જેમ કે ફિશ, ઈંડા, વગેરે હાઈપોથાઈરોઈડિઝમની સમસ્યામાં મદદરૂપ સાબિત થાય છે. સેલેનિયમ એ તત્વ છે જે શરીરમાં થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદનમાં મદદ કરે છે. પરંતુ, એ પણ ધ્યાનમાં રાખો કે,સેલેનિયમનો વધુ પડતો ઉપયોગ હાર્ટ એટેકથી લઈને વાળ ખરવાનું જોખમ વધારી શકે છે. તેથી તમારે સજાગ રહેવાની જરૂર છે.

કેળા છે ગુણોનો ભંડાર, જાણો રોજ 2 કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કેવા થાય અદભૂત ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ માટે કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી બ્લડ શુગરને ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

કેળા ખાવા સિવાય જો તમે તેમાં મધના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવો તો ચહેરાની ચમક અને કોમળતા પણ વધે છે. આ એક ખૂબ જ ફાયદાકારક ફેસ પેક છે. જેનો સતત ઉપયોગ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.

કેળા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે તેને કોઈપણ સમયે  ખાઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટ ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.

કેળા વિટામીન B-6 નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફળ પાચનક્રિયાને યોગ્ય રાખે છે.  હેલ્ધી રીતે વજન વધારે છે.

કેળા ફિટનેસ ફ્રિકર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આ ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.

ડિપ્રેસનના દર્દી માટે પણ કેળું ઉપકારક છે. કેળામાં એવા પ્રકારનું પ્રોટીન છે, જે આપને રિલેક્શ ફીલ કરાવે છે. ઉપરાંત કેળામાં મોજૂદ બી-6 શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને ઠીક કરે છે. 

એનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની કમી. જો કોઇ વ્યક્તિમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો નિયમિત કેળાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયરન મોજૂદ છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
Liver Detox: સવારે ખાલી પેટે પીવો આ ખાસ ડ્રિંક, લિવરને નેચરલી કરશે ડિટૉક્સ
Liver Detox: સવારે ખાલી પેટે પીવો આ ખાસ ડ્રિંક, લિવરને નેચરલી કરશે ડિટૉક્સ
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Embed widget