શોધખોળ કરો

Health Tips: દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે ઉધરસ ખાતા લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ

Health Tips: હવામાનમાં ફેરફાર સાથે તમારી આસપાસ ઘણા લોકો ખાંસી ખાતા જોવા મળી રહ્યા છે. જરૂરી નથી કે દરેકની ઉધરસનું કારણ એક જ હોય. સતત ઉધરસ આવવાના ઘણા કારણો હોઈ શકે છે

Why Are People Coughing Around You: હવામાનના ઉતાર-ચઢાવ ઘણા પ્રકારના મોસમી રોગો લાવે છે. થોડા વર્ષો પહેલા લગભગ દરેક મોસમી રોગ, ખાસ કરીને શરદી, ખાંસી અને તાવને વાયરલ તાવ તરીકે માનવામાં આવતો હતો. પરંતુ હવે એવું કહી શકાય તેમ નથી. તમે તમારી આસપાસની દરેક બીજી વ્યક્તિને ખાંસી ખાતા જોતા હશો. એવું બિલકુલ જરૂરી નથી કે દરેક ખાંસી ખાનાર વ્યક્તિ વાયરલ તાવનો શિકાર હોય. તેની ઉધરસ માટે ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે.

અસ્થમા

અસ્થમા એક ગંભીર રોગ છે. જેના પીડિતને રાત્રે અથવા સવારે જાગ્યા પછી લાંબા સમય સુધી સતત ઉધરસ આવી શકે છે. આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં જકડન એ પણ અસ્થમાના સામાન્ય લક્ષણો છે. વધુ પડતી ઉધરસને કારણે અસ્થમાના હુમલાનું જોખમ પણ વધી જાય છે.

એલર્જી

કેટલીકવાર ઉધરસનું કારણ કોઈપણ પ્રકારની એલર્જી હોઈ શકે છે. બદલાતી હવા, પાલતુ પ્રાણીના વાળ અથવા હવામાં રહેલા પરાગને કારણે એલર્જી થઈ શકે છે.

COVID-19

ઉધરસ વધી રહી છે. થાક, નબળાઈ અથવા ઉચ્ચ તાવની સાથે, કોવિડ -19ની સંભાવનાને અવગણશો નહીં. ઉધરસના લક્ષણોને વહેલામાં સમજવું અગત્યનું છે, ખાસ કરીને જ્યારે શુષ્ક કફ હોય.

ઈન્ફલ્યુએન્ઝા

ઈન્ફ્લુએન્ઝાને ફ્લૂના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ચેપમાં ફ્લૂ, શરદી અને અન્ય શ્વસન સમસ્યાઓ અથવા ચેપ પણ થઈ શકે છે. તેના લક્ષણો પણ મોસમી વાયરલ તાવ અને કોરોના જેવા જ છે. જેમાં શરદી, ઉધરસ, તાવ અને શરીરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો ફ્લૂ માટે પરીક્ષણ કરાવવાની પણ સલાહ આપવામાં આવે છે.

ધુમ્રપાન

એવું જરૂરી નથી કે દરેક વખતે ઈન્ફેક્શન કે બીમારી જ તમારી ઉધરસનું કારણ બને. કેટલીક આદતો તમને ઉધરસ માટે મજબૂર પણ કરે છે. જે લોકો સતત ધૂમ્રપાન કરે છે, તેમને ખૂબ જ સરળતાથી ઉધરસ થાય છે. આ વ્યસનને કારણે વાયરલ ઇન્ફેક્શન પણ તેમને સરળતાથી પકડી લે છે. જેના કારણે શરદી ઉધરસ થાય છે.

 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget