શોધખોળ કરો

Mole Removal At Home: શરીર પરના તલને દૂર કરવા માંગો છો? અજમાવી જુઓ આ સરળ ઘરેલુ નુસખા

Mole Removal At Home: ચહેરા પરથી તલ દૂર કરવા માટે ઘરે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આજે અમે આપને એવા જ કેટલાક અસરકારક ઉપાયો જણાવીશું, જેના દ્વારા ચહેરા પરથી તલને દૂર કરી શકાય છે.

Mole Removal At Home: ચહેરા પરથી તલ  દૂર કરવા માટે ઘરે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આજે  અમે આપને  એવા જ કેટલાક અસરકારક ઉપાયો જણાવીશું, જેના દ્વારા ચહેરા પરથી તલને દૂર કરી શકાય છે. લિપ્સ  ગાલ પર તલ  સુંદરતામાં વધારો કરે છે પરંતુ જો આ તલ  ચહેરા પર વધુ પડતા હોય તો તે સુંદરતામાં અવરોધક બને છે.

લિપ્સ  ગાલ પર તલ  સુંદરતામાં વધારો કરે છે પરંતુ જો આ તલ  ચહેરા પર વધુ પડતા હોય તો તે સુંદરતામાં અવરોધક બને છે.  એટલા માટે લોકો આ તલને  દૂર કરવાનો પ્રયાસ કરે છે. જો આ બજારમાં ઉપલબ્ધ ટ્રીટમેન્ટનો સહારો લો છો, જેની આડઅસર વધુ છે  તો  આવી સ્થિતિમાં, કુદરતી ઉપચારથી પણ આપ તલને દૂર કરી શકો છો. તલને  દૂર કરવા માટે કુદરતી ઉપાયો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક પ્રાકૃતિક ઉપાયો વિશે જણાવીશું, જેના દ્વારા ચહેરાના તેલને ર થોડા જ સમયમાં દૂર કરી શકાય છે.

 એપલ વિનેગર સાથે તલને  દૂર કરો

એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ ચહેરા પરથી તલને  દૂર કરવા માટે કરી શકાય છે. આનાથી તમારી ત્વચા પરના ડાઘ દૂર કરી શકાય છે. વાસ્તવમાં, સફરજનના સરકામાં મેલિક અને ટાર્ટરિક નામનું એસિડ હોય છે જે તમને તલને  અથવા મસો દૂર કરવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે કોટનની મદદથી ચહેરા પર એપલ સાઇડર વિનેગર લગાવો. ત્યાર બાદ તેને લગભગ 2 થી 3 કલાક માટે રહેવા દો. હવે તેને સામાન્ય પાણીથી ધોઈ લો. આની મદદથી તલ  દૂર કરી શકાય છે.

 તલ દૂર કરવા માટે લસણનો ઉપયોગ કરો

 ચહેરા પરથી તલ ને  દૂર કરવા માટે લસણનો ઉપયોગ કરી શકાય છે. આ માટે લસણની કળીઓને સારી રીતે પીસી લો. હવે તેને  તલની  જગ્યા પર મૂકો અને પાટો બાંધો. તેને આખી રાત રહેવા દો. સવારે સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. આની મદદથી તલને  દૂર કરી શકાય છે.

 એરંડાનું તેલ અને ખાવાનો સોડા

ચહેરા પરથી તલ  દૂર કરવા માટે એરંડા તેલ અને ખાવાનો સોડાનો ઉપયોગ કરો. આ તમને બહુ જલ્દી અસર કરશે. તેનો ઉપયોગ કરવા માટે, 1 ચમચી એરંડાનું તેલ અને 1 ચમચી ખાવાનો સોડા લો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને આખી રાત રહેવા દો. ત્યારબાદ સવારે ચહેરો ધોઈ લો. આની મદદથી તલને  દૂર કરી શકાય છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget