શોધખોળ કરો

Weight loss tips: લાખ કોશિશ છતાં નથી ઉતરતું વજન? તો સમજી લો કરતા હશો આપ આ ભૂલો

હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે.

Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે તમારી કઈ આદતો વજનને નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બનાવી શકે છે?

ખૂબ જ ચાવીને ખાવું
આપે  ઘણીવાર સાંભળ્યું હશે કે, ખોરાકને ખૂબ જ  લાંબા સમય સુધી ચાવવો જોઈએ. આ આદત વજનને નિયંત્રણમાં રાખવામાં પણ અસર કરે છે. જો તમે પણ ખોરાકને બરાબર ચાવ્યા વિના ઉતાવળમાં ખાઓ છો, તો તમારી આ આદત આપની  વજનને નિયંત્રિત કરવાના તમામ પ્રયત્નોને બગાડી શકે છે. ધીરે ધીરે ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે. અને વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે.

ટીવી જોતાં-જોતાં જમવું

શું આપને જમતા-જમતા  મોબાઈલ-ટીવીને જોવાની આદત છે તો નિષ્ણાતો આ આદતને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ગણાવે છે. કુદરતી રીતે જમતી વખતે સ્ક્રીન પર જોવાથી ભૂખ કરતાવધું જમી લેવાઇ છે.  જે વજન ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જમતી વખતે ડિજિટલ ઉપકરણોને દૂર રાખવાની આદત અપનાવવી જોઇએ.

એ સાચું છે કે, સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે, તેથી દિવસભર તૃપ્ત અને ઊર્જાથી ભરપૂર રહેવા માટે  આરોગ્યપ્રદ નાસ્તો લો. આ પ્રકારનો નાસ્તો દિવસભર ભૂખ અને નાસ્તાની લાલસા ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નાસ્તામાં આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ફળો, દૂધ, ઈંડા અને ઓછી ચરબીવાળી વસ્તુઓનો સમાવેશ કરો. દિવસનું ભોજન સવારના નાસ્તા કરતાં ઓછું અને રાત્રિભોજન ખૂબ જ હળવું રાખો.

વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પિઝા-બ્રેડ જેવી વસ્તુઓને બિલકુલ ટાળવી જોઈએ. ખાસ કરીને સફેદ બ્રેડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક  છે. વ્હાઈટ બ્રેડ ખાવાની આદતથી શરીરમાં કેલરી વધે છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. સફેદ બ્રેડ ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે. આ વસ્તુઓને થોડા સમય માટે આહારમાંથી સંપૂર્ણપણે દૂર રાખો.

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget