શોધખોળ કરો

ટ્રેનમાં સફરમાં તમે પણ સાથે લઇ જવા માંગો છો પોતાનો ડૉગ? જાણો શું છે નિયમ

જો તમારી પાસે ઘરમાં પાળતુ પ્રાણી છે તો પછી થોડા દિવસો માટે પ્રવાસ પર જવું મુશ્કેલ કાર્ય બની જાય છે

ઘણી વખત એવું બને છે કે આપણને મુસાફરી કરવાનું મન થાય છે પરંતુ ઘરમાં પાળતું પ્રાણીઓના કારણે જવાની ઈચ્છા થતી નથી. જો તમારી પાસે ઘરમાં પાળતુ પ્રાણી છે તો પછી થોડા દિવસો માટે પ્રવાસ પર જવું મુશ્કેલ કાર્ય બની જાય છે. જો કે, કેટલાક લોકો તેમના પાળતુ પ્રાણીઓને ઘરે એકલા છોડી દે છે. કેટલાક લોકો પોતાના પાળતું પ્રાણીઓને બાય રોડ લઇ જાય છે પરંતુ જો તમારે ક્યાંક દૂર જવું હોય તો તમે ટ્રેનમાં સફર કરો છો.  

ફર્સ્ટ એસી ક્લાસ ટિકિટ

તમને તમારા પાળતુ પ્રાણી સાથે એસી સ્લીપર કોચ, સેકન્ડ ક્લાસ અને ટ્રેનની એસી ચેર કારમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. આમ તમારે ફર્સ્ટ એસી ક્લાસ અથવા ફોર સીટર કેબિન અથવા ટુ સીટર કૂપ બુક કરાવવી પડશે. તમારા પાળતુ પ્રાણીને ટ્રેનમાં તમારી સાથે લઈ જતા પહેલા તેને રસી અપાવો. આ સાથે રસીકરણ કાર્ડ પણ તમારી સાથે રાખો. જો શક્ય હોય તો પશુચિકિત્સક પાસેથી તબીબી પ્રમાણપત્ર મેળવો.               

મુસાફરી કરતી વખતે પાળતુ પ્રાણી ડરી જાય છે

તમે ટ્રેનની મુસાફરી દરમિયાન તમારા પાળતુ પ્રાણી માટે થોડું સૂકું અને પાણી અને કેટલાક હાડકાં લઈ જઈ શકો છો. પોતાના પાળતુ પ્રાણી માટે ચેઇન લઇને જવાની જવાબદારી માલિકની છે. આ સિવાય માલિકે પોતાના પાળતુ પ્રાણી માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવી પડશે.  મુસાફરી દરમિયાન પાળતુ પ્રાણી ડરે છે. તેથી જ તેઓ વધારે ખાતા કે પીતા નથી.                             

તેઓ કેબિનને ગંદા કરી શકે છે. આને અવગણવા માટે તમે તેને લાંબા સમય સુધી ટ્રેન જે સ્ટેશન પર રોકાવાની હોય ત્યાં બહાર ફેરવી શકો છો. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં એકલી મુસાફરી કરતી મહિલાઓ તેમની સાથે એક ડૉગ લાવી શકે છે. એકવાર તમારી કેબિન અથવા કમ્પાર્ટમેન્ટ કન્ફર્મ થઈ જાય તો પ્રવાસના બે કલાક પહેલાં સ્ટેશન પર પહોંચો. પાર્સલ ઓફિસ પર જાવ. અહીં તમારે ટિકિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને રસીકરણ કાર્ડ બતાવવાનું રહેશે.       

ટોપ સ્ટોરી

મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
હોટલમાં હંમેશા સફેદ ટુવાલ જ કેમ હોય છે? જાણો આ પાછળનું ખાસ કારણ
હોટલમાં હંમેશા સફેદ ટુવાલ જ કેમ હોય છે? જાણો આ પાછળનું ખાસ કારણ
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
Embed widget