શોધખોળ કરો

“તારક મહેતા કા..” જેઠાલાલનો આવ્યો ખરાબ સમય, છોડવી પડશે ગોકુલ ધામ સોસાયટી?

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જેઠાલાલનો હાલ સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. જેઠાલાલને ગડા ઇલેક્ટ્રોનિકસની દુકાન અને ગોકુલધામ સોસાયટી છોડવાનો વારો આવ્યો છે. શું છે મામલો જાણીએ..

ટેલિવૂડ: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જેઠાલાલનો ખરાબ સમય ચાલી રહ્યો છે. વ્યાપારમાં આવતી મુશ્કેલીઓના કારણે તેઓ નિરાશ થઇ ગયા છે. જેઠાલાલની સ્થિતિ હાલ એવી થઇ ગઇ છે કે, તેમણે સોસાયટી સાથે દુકાન પણ છોડવી પડશે. જેઠાલાલનો બિઝનેસ હાલ આર્થિક ક્રાસિસમાંથી પસાર થઇ રહ્યો છે. દુકાનમાં કર્મચારીઓને પગાર ચૂકવવા માટે અસમર્થ જેઠાલાલે દિલ પર પથ્થર મૂકીને કેટલાક નિર્ણય કર્યાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકડાઉનના કારણે ભોગીલાલને ક્રેડિટ પર આપેલા સામાનનું પેમેન્ટ ન મળતાં જેઠાલાલ આર્થિક ભીંસમાં આવી ગયા છે. જેઠાલાલ પેમેન્ટ મેળવવા માટે ખૂબ કોશિશ કરી  પરંતુ સફળ ન થતાં આખરે દુકાન વેચવાનો નિર્ણય કર્યો છે. જેઠાલાલે આ કારણે ગોકુલધામ સોસાયટી પણ છોડવી પડશે તે વાતને લઇને પણ દુ:ખી છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ હશે કે, તે કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!

ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો

Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો

Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

Embed widget