શોધખોળ કરો

Body Shaming: કોઈને જાડો કે ઠીંગણો કીધો તો જવું પડશે જેલ, જાણો બોડી શેમિંગ અંગેના નિયમો

Rules Regarding Body Shaming: જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક બોડી શેમિંગ કરે છે. તો તે વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં 2 વર્ષ સુધીની જેલની જોગવાઈ પણ છે. ચાલો જાણીએ શું છે કાયદો.

Rules Regarding Body Shaming: ભારતીય બંધારણની કલમ 19(1)(A) હેઠળ તમામ ભારતીય નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. મતલબ કે કોઈપણ નાગરિક જે ઈચ્છે તે કરી શકે છે અથવા કહી શકે છે. તેના પર કોઈપણ પ્રકારનું પ્રતિબંધ રહેશે નહીં. પરંતુ આજકાલ લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ખૂબ જ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. લોકો એવી ઘણી બાબતો વ્યક્તિની સ્વતંત્રતા રુપે કહી દેશે છે, જે કદાચ તેણે ના કહેવું જોઈએ.

અભિવ્યક્તિની આઝાદીના નામે લોકો આજકાલ બોડી શેમિંગ (Body Shaming) કરી રહ્યા છે. મતલબ કે લોકોને જાડા, વામન કહે છે, જો કોઈનો રંગ શ્યામ હોય તો તેને કાળો કહો. આ બધું બોડી શેમિંગ હેઠળ આવે છે. પરંતુ જો તમે કોઈને બોડી શેમિંગ (Body Shaming) કરી તો તમારે જેલ જવું પડી શખે છે. ચાલો જાણીએ કે આ માટે શું છે કાયદો.

બોડી શેમિંગ સંબંધિત કાયદો(Rules Regarding Body Shaming)
હાલમાં, બોડી શેમિંગને લઈને ભારતમાં કોઈ સત્તાવાર કાયદો બનાવવામાં આવ્યો નથી. મતલબ કે બંધારણમાં આવી કોઈ ચોક્કસ કલમ ઉમેરવામાં આવી નથી. જેના કારણે કોઈ વ્યક્તિ પર અયોગ્ય શારીરિક ટિપ્પણી કરવી એ ગુનો માનવામાં આવે છે. ટૂંકમાં, બોડી શેમિંગ માટે કોઈ કાનૂની ટર્મ નથી.

પરંતુ જો તમે કોઈની સાથે બોડી શેમિંગ  કરો છો. કોઈને તેના શારીરિક દેખાવને કારણે અપમાનિત કરવાનો પ્રયાસ કરો છો. તો પછી તમારી સામે માનહાનિ હેઠળ કેસ દાખલ થઈ શકે છે. જેમાં IPCની કલમ 399 હેઠળ તમને 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પણ નોંધવામાં આવી શકે છે
સામાન્ય રીતે લોકો બોડી શેમિંગને ખૂબ જ હળવાશથી લે છે. એક રીતે જોઈએ તો શાળા-કોલેજોમાં રેગિંગ જેવું છે. જ્યારે રેગિંગ કરવામાં આવે છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પર તેની ખૂબ જ નકારાત્મક અસર પડે છે. વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

બોડી શેમિંગ પણ એક રીતે સમાન છે. તમે વારંવાર કોઈને તેના શારીરિક દેખાવ વિશે ટોણો મારો છો. તેની મજાક ઉડાવો છો અને તેનું અપમાન કરો છો. તેથી આવા કિસ્સાઓમાં લોકો વારંવાર કંટાળી જાય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. જો આવું થાય છે, તો બોડી શેમિંગ કરનારાઓ સામે પણ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી 50થી વધુ પદો પર ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી 50થી વધુ પદો પર ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
Advertisement

વિડિઓઝ

Private School: ખાનગી સ્કૂલોની મનમાની પર લગામ ક્યારે ?
Banas Dairy Election: બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 6 બેઠક બિનહરીફ, જાણો કોણ કોણ જીત્યું?
Valsad Rain: વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદ
Imran Khan:
Dang Waterlogged: ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી 50થી વધુ પદો પર ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી 50થી વધુ પદો પર ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
IMD Weather Forecast:બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સિસ્ટમ, આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
IMD Weather Forecast:બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સિસ્ટમ, આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Embed widget