શોધખોળ કરો

Rocking Monochrome Outfits: બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

આજે અમે તમને જણાવીશું કે, ઓફિસમાં ક્લાસિક મોનોક્રોમ ડ્રેસ તમારા લુકને કેવી રીતે વધારે છે. આ ટ્રિક્સને ફોલો કરો

શું તમે પણ ઓફિસ માટે આઉટફિટ પ્રિફર કરતી વખતે મૂંઝવણ અનુભવો છો?  તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે ઓફિસમાં બોસ લેડી જેવા દેખાશો. આજે અમે તમને જણાવીશું , ઓફિસમાં ક્લાસિક મોનોક્રોમ ડ્રેસ તમારા લુકને કેવી રીતે વધારે છે. ઑફિસ માટે તૈયાર થવું એ સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક છે અને શું પહેરવું તે નક્કી કરવામાં તમારી સવારનો ઘણો સમય લાગી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, તમે ઓફિસમાં સુંદર હોવાની સાથે-સાથે ફેશનેબલ પણ દેખાશો. તમારે એ પણ જોવું પડશે કે તમે જે આઉટફિટ પહેરો છો તે તમારી ઓફિસ માટે યોગ્ય છે કે નહીં. આજે અમે તમને જણાવીશું કે તમે ઓફિસમાં બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બોમાં કેવી રીતે ખૂબ જ સુંદર દેખાઈ શકો છો. મોનોક્રોમ ડ્રેસ ખૂબ જ સુંદર અને સ્માર્ટ લૂક આપે છે.

Power Up In Suits

આ સમય આપના વોર્ડ રોબને રિચ કરવાનો છે. કલ્પના કરો કે, તમે  બ્લેક અને વ્હાઇટ કોમ્બોમાં મીટિંગ હોલમાં પ્રવેશી રહ્યો છે. આ બંને કલર ઓફિસમાં સારો પ્રભાવ ઉભો કરે છે. વર્ક પ્લેસ પર સારી અને આવી કાયમી છાપ છોડવા માટે આ વ્હાઇટ અને બ્લેકનું કોમ્બો બેસ્ટ છે. સ્માર્ટ બ્લેક, ટેલર-ફીટ બ્લેઝર અને ટ્રાઉઝર તમને શાર્પ અને  પ્રોફેશનલ લૂક આપશે.  સફેદ ટી-શર્ટને મોનોક્રોમ ટચ આપવા માટે  આપ કમ્ફર્ટ આઉટફિટ પસંદ કરી શકો છો.

તમારો સમય બચાવવા માટે, અમે તમારા માટે એક લુક બનાવ્યો છે જેમાં અનુરૂપ tailored jacket,  પ્લીટેડ સ્ટ્રેટ પેન્ટ અને ટી-શર્ટ છે.

UNIQLO
Tailored Jacket

Sale Price ₹4990 (MRP ₹5990)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

UNIQLO
Pleated Straight Pants

Sale Price ₹1990 (MRP ₹2990)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

UNIQLO
U Crew Neck Short Sleeve T-Shirt

₹990

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

Jumpsuit

શું તમે ક્યારેય એવો લુક અપનાવ્યો છે, જે સરળ અને ફેશનેબલ બંને હોય? બ્લેક એન્ડ વ્હાઇટમાં મોનોક્રોમેટિક જમ્પસ્યુટ એ જ છે. જેમાં આપ આત્મવિશ્વાસુ દેખાશો. આ અદભૂત બ્લેક એન્ડ વ્હાઇટ કલરના બ્લોક જમ્પસૂટની જેમ જ. તે એકદમ કમ્ફર્ટ છે અને તેની  ગરદન પાસે ડિટેલિંગ આપેલ છે. થોડી ગર્મજોશી અને સ્ટાઇલિશ દેખાવવવા માટે બ્લેક અને વ્હાઇટ બ્લેઝર પહેરો. વાળને  કૂલ વેવ્સ સાથે  સિમ્પલ રાખો. આપ  ફૂટવેર માટે, હીલ્સ અથવા એલિગન્ટ પંપ પસંદ કરો. આ જમ્પસૂટમાં સ્ટાઇલિશ લૂક આપવું  ખૂબ જ સરળ છે અને તે લૂકને વધુ આકર્ષક પણ બનાવે છે.

AJIO
Colorblock Jumpsuit

₹980 (MRP ₹2649)

SHOP NOW

Shirt and Pencil Skirt

કામ માટે યોગ્ય પોશાક પસંદ કરવો એ મુશ્કેલ પ્રક્રિયા હોવી જરૂરી નથી; તે આનંદકારક અને સરળ પણ  હોઈ શકે છે. આ સરળ છતાં સ્ટાઇલિશ આઉટફિટ આઇડિયા વિશે વિચારો, કે જે બ્લેક પેન્સિલ સ્કર્ટને કાળા અને સફેદ પટ્ટાવાળા શર્ટ સાથે મેચ કરીને આ જોડી હળવા અને પોલિશ્ડ વાઇબ આપે છે. આ ક્લાસિક, મોનોક્રોમેટિક પોશાક, વર્કપ્લેસ પર પર સોફિસ્ટેકેટેડ અને ક્લાસિક લૂક આપે છે.

બ્લેક સ્કર્ટ લાવણ્ય અને વિવિધ પ્રકારના ટોપ સાથે સારી રીતે પેર કરી શકો છો. , જે તેને  પ્રોફેશનલ અને  ફોરમલ બંને ઓકેઝન માટે યોગ્ય બની રહે છે. જેમાં કાલ્ફ લેન્થ આપના લૂકને વધુ સ્ટાઇલિશ અને મોર્ડન બનાવે છે.   આ સૂટને કિમતી એવા ફેબ્રિકમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો સ્પર્શ કપડાને આરામદાયક ફીલ કરાવે છે.આ આઉટફિટ સાથે ગોલ્ડ અથવા સિલ્વરની સ્ટાઇલિશ એક્સરસરી ટીમ અપ કરો. જે ક્લાસિક લૂક આપશે.  

TATACLIQ
Spykar Black and White Striped Shirt

Sale Price ₹899 (MRP ₹1799)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

TATACLIQ
Wardrobe by Westside Solid Black Pencil Skirt with Slit

₹1699

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

Formal Dress

શું તમે ઓફિસ માટે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસની સાદગીને સ્વીકારવા તૈયાર છો? ભલે તમે ઓફિસમાં વ્યસ્ત દિવસ પસાર કરી રહ્યાં હોવ અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય-સંબંધિત ઇવેન્ટમાં હાજરી આપી રહ્યાં હોવ, આ ડ્રેસ ઔપચારિક ઇવેન્ટ્સમાં સ્ટાઇલિશ રહેવાનું સરળ બનાવે છે. વી-નેક અને વ્હાઇટ લાઇનિંગની બોર્ડર ક્લાસિક લૂક આપે છે.

આપ આ  આ બ્લેક શિફ્ટ ડ્રેસ પસંદ કરીને પર્સનાલિટિને  સોફિસ્ટિકેડેટ લૂક આપી શકો છો. આ ડ્રેસ સાથે  હીલ્સ  ટીમ અપ કરો. જે સ્ટાઇલિશમાં ચાર ચાંદ લાગાવી દેશે.  તમે તેને સફેદ બ્લેઝર સાથે પણ લેયર કરી શકો છો, અને જ્યારે એસેસરીઝની વાત આવે છે, ત્યારે તમારે ફક્ત ક્લાસિક ઘડિયાળની જરૂર રહે  છે.

NYKAA FASHION
Colour Block Dress - Black and White

Sale Price ₹2275 (MRP ₹3395)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

Denim And Top

 ક્યારેક સાવ સાદો અને સાઘારણ પોષાક પણ અદભૂત પ્રભાવ પાડે છે. અમે એવા ફ્યુઝન વિશે વાત કરી રહ્યાં છીએ. જે  પ્રોફેશન અને સ્ટાલિશ લૂક આપશે.  આ જુઓ સફેદ જીન્સ અને એક કાલા ટોપ. આ કાળા અને સફેદ પોષાકની અનુકૂલનશીલતા તેમની સૌથી બેસ્ટ વિશેષતામાંની એક છે. ઓફિસ વિયર માટે આ ખૂબ જ અનુકૂળ આઉટફિટ છે. આ આ આઉટ ફિટને આપ ક્લાઇન્ટ મીટિંગ અને અન્ય પ્રોફેશનલ ફંકશન માટે પસંદ કરી શકો છો. આ સિમ્પલ આઉટફિટ હોવાથી આપ એક નહિ અનેક પ્રોફેશનલ ઇવેન્ટમાં કેરી કરી શકો છો.

આ આઉટ ફિટ સાથે આપ બ્લેક ફૂટવેર પસંદ કરી શકો છો. આપ બ્લેક સેન્ડલ અથવા પંમ્પ પસંદ કરી શકો છો. આપ બ્લેક બેલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. જે આપના આઉટફિટના ગેટઅપને વધારી શકે છે. હવે લૂકને કમ્પલિટ કરવા માટે આપ ક્લાસિક વોચ અને ગોલ્ડ સ્ટડ્ અને બ્લેક ટોટે બેગને ટીમઅપ કરો.

MYNTRA
Women's White Relaxed Fit High-Rise Stretchable Jeans

Sale Price ₹1345 (MRP ₹2990)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

MYNTRA
Women Black Solid Top

Sale Price ₹2124 (MRP ₹2499)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

Kurti Set

જ્યારે પ્રોફેશન માટે આઉટફિટ પસંદ કરતા હોઇએ ત્યારે કમ્ફર્ટ અને સ્ટાઇલ બંનેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આ બ્લેક અને વ્હાઇટ કૂરતો ન માત્ર સ્ટાઇલિશ લૂક આપશે પરંતુ કમ્ફર્ટ પણ બની રહેશે.

આ સુંદર ઓફ-વ્હાઇટ કોટન  બ્લેક લેસ  સ્ટ્રેટ સૂટ સેટના રા હાથ લેવું  ચોક્કસપણે ખરાબ વિચાર નથી. આ સેટમાં એક straight-fit kurta કુરતા પણ સામેલ છે.  જેમાં બ્લેક નેટ સુંદર રીતે સજાવવામાં આવી છે.  તેમજ આ આઉટફિટ સુતરાઉ કાપડ છે. આ સૂટ સાથે આરી ભરતમાં બ્લેક બોર્ડરવાળો દુપટ્ટો ડ્રસમાં ચાર ચાંદ લગાવે છે.આ સૂટની સાથે સૂતરાઉ બોટમ પણ આવે છે.  આ સૂટ પણ વર્ક પ્લેસના આપના લૂક માટે એકદમ પ્રભાવી અને સ્ટાલિશ કમ્ફર્ટ લૂક આપે છે. ઓફિસમાં પગ મૂકતા જ આપનો આ લૂક ધ્યાનઆકર્ષિત કરનાર છે.

NYKAA FASHION
Off-White Cotton Black Lace Straight (Set of 3)

Sale Price ₹5270 (MRP ₹6200)

SHOP NOW

Rocking Monochrome Outfits:  બ્લેક એન્ડ વ્હાઇટનો કોમ્બો છે ખૂબ જ ટ્રેન્ડી, ઓફિસ આઉટફિટ માટે કરી શકો છો સામેલ

-

મોનોક્રોમ કપડાની દુનિયામાં આ બંને રંગ એક ફેશન સ્ટેટમેન્ટ છે. મોનોક્રોમ આઉટફિટની સુંદરતા અને અનુકુલનશીલતા કોઇ પણ સ્થિતિ માટે ઉપયુક્ત છે. જેમાં કાર્યલયમાં એન્ટ્રી, બેઠકમાં હાજરી આપવી તેમજ પ્રેઝન્ટેશન આપવું સામેલ છે. તો આપ પ્રોફેશનલ આઉટફિટ માટે બ્લેક અને વ્હાઇટ આ પ્રકારના આઉટફિટ પસંદ કરીને કોન્ફિડન્ટ અને સ્ટાલિશ દેખાઇ શકો છો.

(Disclaimer: આ એક પાર્ટનર આર્ટિકલ છે. અહીં પ્રોડક્ટને લઇને આપવામાં આવેલી જાણકારી કોઇ વોરંટીના આઘારે નથી આપવામાં આવતી. જો કે એ પ્રયાસ છે કે આપના સુધી આ પ્રોડક્ટ પહોંચે. જોકે જાણકારીની સટીકતાની કોઇ ગારન્ટી નથી. એબીપી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ (એબીપી) અથવા  એબીપી લાઇવ જાણકારીની સટીકતા, સત્યતા,. નિષ્પક્ષતા, પૂર્ણતા કે, સટીકતાના વિશે કોઇ વોરન્ટી નથી આપતું, વાંચકને સૂચના આપવામાં આવે છે કે, કોઇ પણ ખરીદી પહેલા વસ્તુ કે સેવાના મૂલ્યને સત્યાપિત કરવા માટે સંબંધિત વિજ્ઞાપન દાતાની વેબસાઇટ પર જાઓ)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાનVadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget