શોધખોળ કરો

Skin care Tips: આ કારણે આંખોની નીચે દેખાય છે કરચલીઓ, સમય રહેતા કરો આ રીતે સુધાર

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હંમેશા યંગ દેખાય. પરંતુ આજકાલ લોકો સમય પહેલા ઘરડા થઈ રહ્યા છે. અને તેનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતો છે.

Skin care tips:દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હંમેશા યંગ દેખાય. પરંતુ આજકાલ લોકો સમય પહેલા ઘરડા થઈ રહ્યા છે. અને તેનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતો છે. જો વ્યક્તિનો ખોરાક અને જીવનશૈલી સારી હશે તો તેની સીધી અસર તેના ચહેરા અને શરીર પર જોવા મળશે. ડોકટરો અને આહારશાસ્ત્રીઓ હંમેશા કહે છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ છે, તો તમારે સારો ખોરાક લેવો પડશે. નાની ઉંમરમાં કરચલીઓની સમસ્યા થવી એ ચિંતાજનક ચોક્કસ છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને ખાવાથી તમે સમય પહેલા જ વૃદ્ધ થવા લાગે છે.

ખાંડને અવોઇડ કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ ખાંડમાંથી બનેલી વસ્તુઓ અથવા શુદ્ધ ખાંડની વસ્તુઓ ખતરનાક બની શકે છે. સફેદ ખાંડ ત્વચા અને વાળ બંને માટે ખૂબ જ ખતરનાક છે. વધુ મીઠો ખોરાક ખાવાથી વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બને છે. જેની અસર ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.

તળેલા ફૂડ

ભારતમાં ઘણા લોકો તળેલું ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો તેને રાંધવા માટે બિનઆરોગ્યપ્રદ તેલનો ઉપયોગ કરે છે. આ સાથે તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. ઘર હોય કે બહાર, વધુ પડતો તૈલી ખોરાક ખાવાથી તબિયત બગડી શકે છે. તેનાથી માત્ર હૃદયરોગ જ નથી થતો, પરંતુ ચહેરા પર ઉંમર પણ દેખાઈ આવે છે. તમારે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા, પકોડા, ડીપ ફ્રાઈડ ચિકન જેવા ખોરાકથી બને એટલું અવોઇડ કરવું  જોઈએ. જેના કારણે કરચલીઓ અને પિમ્પલ્સની સમસ્યા શરૂ થઈ જાય છે.

દારૂ અને સિગારેટ

દારૂ અને સિગારેટ સ્વાસ્થ્ય પર ખૂબજ  ખરાબ અસર કરે  છે. . આ બંનેના વધુ પડતા સેવનથી ત્વચાનું કોલેજન તૂટી છે અને સ્કિન વધુ વૃદ્ધ દેખાય  છે.

સોફ્ટ ડ્રિન્ક પીઓ

ઉનાળાની ઋતુમાં લોકો પોતાની તરસ છીપાવવા માટે વધુ સોફ્ટ ડ્રિંક્સ પીવે છે. ઘણા લોકો સોફ્ટ ડ્રિંક્સની સાથે સાથે એનર્જી ડ્રિંક પણ પીવે છે. જેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આ કારણે જો તમે શેરડીનો રસ, તાજા ફળોનો રસ, લસ્સી, શાકભાજીનો રસ જેવા પ્રાકૃતિક પીણાં પીઓ છો તો તેનાથી ત્વચા ચમકદાર રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Embed widget