તેના અગાઉ પણ ઈંટરનેશનલ યોગા ડે પર સોહા અલીખાને પ્રેગનન્સીમાં યોગા કરી રહી હોય તેવા ફોટા શેર કર્યા હતા. જો કે કરિના કપૂરે પણ પ્રેગનન્સી દરમિયાન યોગાથી પોતાને તંદુરસ્ત રાખ્યું હતું.
2/10
જો કે, સોહા અલીખાન પ્રેગનન્સીને ના કે માત્ર આનંદ ઉઠાવી રહી છે, પણ પ્રેગનન્સી દરમિયાન ખૂબસૂરત દેખાવા અને નવ મહિના સુધી ફિટ રહેવા માટે ટિપ્સ પણ આપે છે.
3/10
રોજિંદા યોગા પ્રેક્ટિસ અને બ્રીધિંગ પ્રેક્ટિસથી શરીરમાં બ્લડ પરિવહન સારી રીતે થાય છે. જેનાથી પ્રેગનન્સી સમયે થતી સ્વેલિંગ ઓછી થાય છે અને ઈમ્યૂનિટી પણ વધે છે.
4/10
યોગાથી પ્રેગનન્સી સમયે થતા ડિપ્રેશનથી દૂર રહેવામાં મદદ મળે છે.
5/10
સોહા અલીખાને પોસ્ટ કરેલા ફોટામાં તે યોગ કરતી નજર આવી રહી છે. ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, નવમાં મહિનામાં યોગા, એટલે કે તેમણે પૂરા નવ મહિના સુધી પ્રેગનન્સી દરમ્યાન યોગ દ્વારા પોતાને તંદુરસ્ત રાખ્યું છે.
6/10
પ્રેગનન્સી સમયે થનારી સામાન્ય સમસ્યાઓ જેવી કે પીઠનો દુખાવો, ઊંઘના આવવી, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે યોગા દ્વારા ઓછી કરી શકાય છે.
7/10
પ્રીનેટલ યોગા કરવાથી ડિલીવરીના સમયે સરળતા રહે છે. તેમાં મહિલાનો સ્ટેમિના ડેવલપ થાય છે અને પોતાને બેલેંસ્ડ રાખી શકે છે. પ્રેગ્નેટ મહિલાઓને વધારે તાકાતની જરૂર હોય છે એવામાં યોગા હિપ્સ બેંક, આર્મ્સ અને શોલ્ડર્સની સ્ટ્રેંથ વધે છે. આ ભાવનાત્મક વિકાસ પણ કરે છે.
8/10
નવી દિલ્લી: બોલીવુડમાં આજકાલ અભિનેત્રીઓ પોતાના બેબી બમ્પ સાથે ફોટશૂટ કરવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. તેવી જ રીતે હવે સોહા અલીખાને પણ બેબી બમ્પવાળા ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. સોહા અલીખાન અને પતિ કૃણાલ ખેમૂનું પ્રથમ સંતાન હવે થોડાક દિવસોમાં આ દુનિયામાં આવવાનું છે.
9/10
આમ તો સોહા અલીખાન તેના બેબી બંપ ફ્લોન્ટ કરતા અનેક તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે પરંતું હાલમાં પોસ્ટ કરેલી તસ્વીરો ખૂબ ચર્ચામાં છે.
10/10
પ્રીનેટલ યોગા મહિલાઓનો બ્રીધિંગ ટેકનીક માટે તૈયાર કરે છે અને બાળક જન્મ સમયે રિલેક્સ થવા માટે ફોકસ કરવા મદદ કરે છે.