શોધખોળ કરો

Health tips: શું આપને વધુ પડતો પરસેવો થાય છે? હોઇ શકે છે આ બીમારી

sweating Excessively: વધુ પડતો પરસેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ રોગને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. હાઈપરહિડ્રોસિસ (Hyperhydrosis) એ એક રોગ છે જેમાં વધુ પડતો પરસેવો થાય છે.

sweating Excessively: વધુ પડતો પરસેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ રોગને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. હાઈપરહિડ્રોસિસ (Hyperhydrosis)  એ એક રોગ છે જેમાં વધુ પડતો પરસેવો થાય છે. આ બાબતને વધુ નજર અંદાજ ન કરવી જોઇએ.

આપણું શરીર અનેક તત્વોનું બનેલું છે. આમાં એક સાથે અનેક ક્રિયાઓ થતી રહે છે. આ એક સમાન ક્રિયા છે, પરસેવો સામાન્ય રીતે તંદુરસ્ત શરીરની નિશાની છે. કોઈ પણ કામમાં મહેનત કર્યા પછી આપણને પરસેવો આવે છે, પરંતુ કેટલાક લોકોને કંઈપણ કર્યા વગર જ પરસેવો વળી જાય છે.

વધુ પડતો પરસેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ રોગને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. હાઈપરહિડ્રોસિસ એ એક રોગ છે જેમાં વધુ પડતો પરસેવો થાય છે.

બીમારીનું સંકેત છે વધુ પરસેવો

વધુ પડતો પરસેવો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે હૃદયના વાલ્વમાં સોજો, હાડકાંને લગતું ઈન્ફેક્શન અને HIV ઈન્ફેક્શન પણ થઈ શકે છે. વધુ પડતો પરસેવો પણ હૃદય રોગની નિશાની હોઈ શકે છે, ક્યારેક તણાવ પણ પરસેવો થવાનું કારણ હોઈ શકે છે.

પરસેવો રોકવાના ઉપાય
• આપના આહારમાં મીઠું અને આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ.
• જો ગર્ભાવસ્થામાં વધુ પડતો પરસેવો થતો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
• આપના આહારમાં પૌષ્ટિક ખાદ્યપદાર્થો ઉમેરો, જેમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય.
• પુષ્કળ પાણી પીવું એ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી પરસેવાની દુર્ગંધથી બચી શકાય છે
• સુતરાઉ કપડાં પહેરો જેથી તમને વધારે ગરમી ન લાગે.
• લીંબુ પાણી પીવો, જો લીંબુ પાણીની સમસ્યા હોય તો વધુને વધુ ગ્રીન ટી પીઓ. વધારે તણાવ ન લો.
• આ તમામ બાબતોનું પાલન કરીને તમે પરસેવાથી છુટકારો મેળવી શકો છો. અને  કોઇપણ રોગોને હળવાશથી ન લેવો જોઈએ, જો તમને લાગતું હોય કે, આ કોઇ રોગના લક્ષણો દેખાતા હોય તો તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર  સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

Embed widget