શોધખોળ કરો

Monsoon Tips: વરસાદમાં ભેજના કારણે કપડામાંથી આવતી દુર્ગંધને આ રીતે કરો દૂર, અજમાવી જુઓ, આ ટિપ્સ

વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગમે તેટલી વખત ધુઓ છો તો પણ સૂર્ય પ્રકાશના અભાવમાં ભેજ રહી જતા દુર્ગંધ આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટેઆ ટિપ્સ અજમાવી જુઓ

Monsoon Tips:વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગેમ તેટલી વખત ધુઓ છો તો પણ સૂર્ય પ્રકાશના અભાવમાં   ભેજ રહી જતો હોવાથી તેમાંથી દુર્ગંધ અચૂક આવે છે.

ચોમાસામા  કપડા ધુઓ ત્યારે  ડિટર્જન્ટ પાવડરની સાથે વિનેગરનો ઉપયોગ કરો, આમ કરવાથી તમારા કપડામાં દુર્ગંધ નહીં આવે. તેમજ  બેક્ટેરિયા વધવાનો પણ  કોઈ ભય રહેશે નહીં.

સૂર્યપ્રકાશના અભાવે કપડાંમાંથી દુર્ગંધ આવે છે, તેથી જ્યારે તમે તમારા કપડા ધોઈને અલમારીમાં રાખો ત્યારે કપડાની વચ્ચે કપૂર રાખો. આનાથી પણ તમે દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.તેમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે તમને ઇન્ફેકશનથી પણ બચાવશે.

વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગમે તેટલા સુકાવો. સૂર્યપ્રકાશના અભાવે ભેજ રહે છે. આવી સ્થિતિમાં જ્યાં પણ કપડાં સૂકવીને મૂકો ત્યાં ચોકના કેટલાક ટુકડા છોડી દો. તે ભેજને શોષી લેશે અને દુર્ગંધથી પણ છુટકારો મેળવશે.

કપડા ધોતી વખતે જો બેકિંગ સોડાને ડિટર્જન્ટ પાવડર સાથે ભેળવી દેવામાં આવે તો પણ કપડામાંથી દુર્ગંધ આવતી નથી. તેનાથી કાપડ એકદમ તાજું લાગે છે.

આપ કપડાંને સૂકવવા માટે આયર્ન અથવા ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે કપડું થોડું ભીનું થઈ જાય ત્યારે તેને ઈસ્ત્રી કરી પંખાની હવામાં લટકતું રહેવા દો. આના કારણે, કપડાની ભેજ સરળતાથી સુકાઈ જશે અને દુર્ગંધથી પણ બચી જશો.

વરસાદની ઋતુમાં સૂર્યપ્રકાશની અછતને કારણે કપડામાંથી ગંદી દુર્ગંધ આવે છે અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે.જ્યારે પણ કપડા રાખો ત્યારે કપડાની વચ્ચે લીમડાના પાન રાખો. આનાથી કપડાંની દુર્ગંધ તો દૂર થશે જ, પરંતુ તે ઇન્ફેકશનથી બચાવવામાં પણ મદદ મળશે.                                                                                                                      

આ પણ વાંચો

વજન ધટાડવા માટે આપ પણ એપ્પલ સાઇડર વિનેગરનું સેવન કરો છો, જાણો પીવાની યોગ્ય રીત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget