શોધખોળ કરો

હેર કન્ડિશનિંગ માટે કારગર છે આ Tea બનાવવામાં યુઝ થતી વસ્તુ, આ રીતે કરો અપ્લાય, મળશે ગજબ રિઝલ્ટ

કિચનમાં એવી અનેક વસ્તુઓ હોય છે જેનો અનેકવિધ ઉપયોગ કરી શકાય છે. જાણીએ ચાની પત્તીને ચા બનાવ્યા બાદ પણ કેવી રીતે ઉપયોગી બનાવી શકાય

સામાન્ય રીતે દરેક ઘરમાં ચા બને છે. ચા બનાવવામાં ચાના પાંદડાનો ઉપયોગ થાય છે. ચાના પાંદડાનો ઉપયોગ ચાને રંગીન બનાવવા, તેની સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. તેનાથી ચાનો સ્વાદ વધે છે. ચામાં કેફીન હોવાને કારણે તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. પરંતુ સામાન્ય રીતે દરેક ઘરના લોકો ચા બનાવ્યા પછી ચાની પત્તી ફેંકી દે છે. તે બિનઉપયોગી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ચાની પત્તી કચરો તરીકે ફેંકી રહ્યા છો તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના ઘણા ફાયદા છે. ચાલો અહીં જાણીએ.

સામાન્ય રીતે લોકો ચા બનાવ્યા પછી પતી ફેંકી દે છે. પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. તેના ફાયદાઓ જાણીને તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

પહેલા ચાની પત્તીને સાફ કરો

વપરાયેલી ચાની પત્તીનો ઉપયોગ કરતા પહેલા, તેને સારી રીતે સાફ કરવું સૌથી મહત્વપૂર્ણ છે. ચાની પતીમાંથી મીઠાશ નીકળી જાય બાદ  તેનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરી શકાય છે.

  1. વાળ કન્ડીશનર કામ

બાકીની ચાની પત્તીનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ વાળ માટે કુદરતી કન્ડિશનર તરીકે કરી શકાય છે. કુદરતી કંડીશનર તરીકે ચાના પાંદડાનો ઉપયોગ કરવા માટે, પાંદડાને ફરી એકવાર પાણીમાં ઉકાળો અને પછી તે પાણીથી તમારા વાળ ધોઈ લો.

  1. માખીઓથી છુટકારો મેળવો

ચાની પત્તી પણ માખીઓથી છુટકારો મેળવવાનું કામ કરે છે. જો તમે  માખીઓથી પરેશાન છો તો  ચાની પત્તીને પાણીમાં નાખીને તેનાથી ઘર પર પોતું મારો.  માખીઓ ઘરમાં રહી શકશે નહીં.

  1. ઘા મટાડવામાં મદદ કરે છે

ચાની પતીમાં  એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. તે ઘાને મટાડવાનું કામ કરે છે. આ માટે, પાંદડાને બરાબર સાફ કર્યા બાદ તેને પાણીમાં ઉકાળો. તે ઠંડુ થઈ જાય પછી તેને ઘા પર લગાવો. આ ઘાને સાજા કરવામાં મદદ કરશે.

  1. તેલયુક્ત વાસણો સાફ કરો

ઘરોમાં વાસણો પર તેલ ચોંટી જાય છે. જેમાં ચાની પતીનો   ઉપયોગ કરી શકાય. જે તેલયુક્ત ચિકાશવાળા વાસણોને સાફ કરવામાં મદદ કરે  છે. તેલયુક્ત વાસણોને સાફ કરવા માટે, બાકીની ચાના પાંદડાને સારી રીતે ઉકાળો. આ પછી વાસણો સાફ કરી લો.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget