શોધખોળ કરો

Water Bottle Expiry: બોટલમાં બંધ પાણી ક્યારે થાય છે ખરાબ, અહીં જાણો તમામ ડિટેલ 

પાણી આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વીનો 97 ટકા ભાગ દરિયાના પાણીથી ઘેરાયેલો છે.

Water Bottle Expiry:  પાણી આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વીનો 97 ટકા ભાગ દરિયાના પાણીથી ઘેરાયેલો છે. એટલે કે આટલું પાણી પીવા માટે યોગ્ય નથી. માત્ર 2.7 ટકા પીવાલાયક છે. પાણીની વાત કરીએ તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે પાણી ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે શું બંધ બોટલનું પાણી ખરાબ  થાય છે? કારણ કે પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે પેકિંગની તારીખથી 2 વર્ષ માટે માન્ય છે.

2 વર્ષ પછી તે પીવા માટે અયોગ્ય બની જાય છે

વૈજ્ઞાનિકોનું માનવું છે કે બોટલનું પ્લાસ્ટિક ધીમે ધીમે પાણીમાં ઓગળવા લાગે છે, તેથી 2 વર્ષ પછી તે પીવા માટે અયોગ્ય બની જાય છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધુ પાણીની બોટલ ખરીદવામાં આવે છે. પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે પેકિંગની તારીખથી 2 વર્ષ માટે માન્ય છે.

પાણીનો સ્વાદ બગડી શકે છે

આપણે બધા જાણીએ છીએ કે બોટલનું પાણી એક્સપાયરી ડેટ સાથે આવે છે. જો કે પાણી ક્યારેય ખરાબ થતું નથી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) બોટલના પાણીનું નિયમન કરે છે. પરંતુ બોટલ્ડ વોટર પર શેલ્ફ લાઇફ લખવાનું કાયદેસર રીતે જરૂરી નથી. પરંતુ, પ્લાસ્ટિક થોડા સમય પછી બોટલના પાણીમાં ઓગળવાનું શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં પાણીનો સ્વાદ બગડી શકે છે. તેથી સાવચેતી તરીકે બોટલો પર ઉત્પાદન તારીખથી 2 વર્ષની એક્સપાયરી તારીખ લખવામાં આવે છે. કેટલીક કંપનીઓ પાણીની બોટલો પર તારીખ પ્રમાણે કોડ લગાવે છે. આ વિતરણ માટે સ્ટોક રોટેશનનું સંચાલન કરવામાં મદદ કરે છે.

નળ અને નદીઓનું પાણી ક્યારેય બગડતુ નથી. તેનું કારણ એ છે કે તે રાસાયણિક સંયોજન છે. તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ છે. જે સમય સાથે બદલાતા નથી. આ સિવાય પાણીમાં કોઈ જીવ નથી. તેથી તે સમય સાથે બગડતી નથી. જો કે, પાણીમાં અશુદ્ધિઓ હોઈ શકે છે. જેના કારણે સમય જતાં તે બગડી શકે છે. આ અશુદ્ધિઓમાં બેક્ટેરિયા, વાયરસ અને રસાયણોનો સમાવેશ થઈ શકે છે.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget