શોધખોળ કરો

કીટો ડાયટ શું છે? તેને કરવાની યોગ્ય રીત શું છે, બોલિવૂડના આ સેલેબ્સે કીટો ડાયટ અપવાની કર્યું હતું વેઇટ લોસ

કેટો ડાયેટને કેટોજેનિક ડાયટ, લો-કાર્બ ડાયેટ, લો-કાર્બ હાઈ ફેટ ડાઇટ વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય આહારમાં કાર્બ્સની માત્રા સૌથી ઓછી હોય છે. ફેટની માત્રા સૌથી વધુ અને પ્રોટીનની માત્રા ફેટ અને કાર્બ્ર્સની વચ્ચેની હોય છે.

કીટો ડાયટ શું છે? તેને કરવાની યોગ્ય રીત શું છે, બોલિવૂડના આ સેલેબ્સે  કીટો ડાયટ અપવાની કર્યું હતું વેઇટ લોસ

કીટો ડાયટ શું છે?

કેટો ડાયેટને કેટોજેનિક ડાયટ, લો-કાર્બ ડાયેટ, લો-કાર્બ હાઈ ફેટ ડાઇટ  વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય આહારમાં કાર્બ્સની માત્રા સૌથી ઓછી હોય છે. ફેટની માત્રા સૌથી વધુ અને પ્રોટીનની માત્રા ફેટ અને કાર્બ્ર્સની વચ્ચેની હોય છે.  કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે, પ્રોટીન ખૂબ જ ઓછું હોય છે અને ચરબી મધ્યમ હોય છે, જેના કારણે મોટાભાગના લોકો કીટો ડાયટને અનહેલ્ધી માને  છે.

કીટો ડાયેટમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સૌથી ઓછું છે, ચરબીનું પ્રમાણ સૌથી વધુ છે અને પ્રોટીનનું પ્રમાણ ચરબી અને કાર્બોહાઇડ્રેટ વચ્ચે છે.

કીટો ડાયટ મૈક્રો

જો આપ  કીટો ડાયેટ પર છો, તો તમારા દરેક ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીનો આ ગુણોત્તર હોવો જોઈએ.

  • ફેટ - 70 ટકા
  • પ્રોટીન - 25 ટકા
  • કાર્બોહાઇડ્રેટ્સ - 5 ટકા

કીટો ડાયટમાં શું ખાવું જોઇએ

કેટો ડાયેટ પ્લાનમાં આપને  ખાવાનું સૌથી વધુ ધ્યાન રાખવું પડે છે, આ આહારમાં તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં ચરબી વધારે હોય અને ઓછી કાર્બ અને મધ્યમ પ્રોટીન હોય. ઉદાહરણ તરીકે, બદામ, બીજ, ઓલિવ તેલ, ચિકન, મટન, લીલા શાકભાજી, બદામ, કાજુ, મગફળી, ચીઝ, ક્રીમ, માખણ, અખરોટ, નાળિયેર પાણીનું સેવન કરી શકાય છે.

કેટો ડાયેટમાં ખાવામાં આવતી વસ્તુઓ કરતાં ન ખાવાની વસ્તુઓની યાદી ઘણી લાંબી છે. આમાં તમે કોઈપણ ફળ (સફરજન, કેળા, પાઈનેપલ, નારંગી, મોસ્મી, દ્રાક્ષ ) નથી ખાઇ શકતા, બટેટા, બ્રેડ, દાળ, ચણા, ઘઉં, ખાંડ, દહીં, દૂધ વગેરે ખાઈ શકતા નથી. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

કિટો ડાયટના ફાયદા

વજન ઓછું થવું

 આપનું  શરીર શરીરની સંગ્રહિત ચરબીને બાળી નાખે છે, જેના કારણે તમારા ચરબીના કોષો ઘટે છે અને તમારું વજન ઓછું થવા લાગે છે.

બ્લડ સુગર

 આ ખોરાક સમય જતાં LDL કોલેસ્ટ્રોલ અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી બીમારીઓને દૂર કરી શકે છે.

એનર્જી

 આ ડાયટ તમને સારી એનર્જી આપે છે. આ સમય દરમિયાન તમે વધુ ઉર્જાવાન રહો છો અને  આપને એ જાણવું જરૂરી છે કે,  ચરબીના કણો ઊર્જાના રૂપમાં સૌથી વધુ ઉર્જા આપે છે.

ભૂખ ન લાગવી

 કીટો ડાયેટ કર્યાના થોડા સમય પછી, વ્યક્તિને ઓછી ભૂખ લાગે છે.

ખીલ

 જો તમે 12 અઠવાડિયા સુધી કીટો ડાયેટ કરો છો, તો  ખીલની સમસ્યા પણ દૂર થાય છે અને શરીરમાં સોજોની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે.

વરુણ ધવન, અરશદ વારસી, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, સોનાક્ષી સિંહા વગેરેએ વજન ઘટાડવા માટે કીટો ડાયટનો આશરો લીધો હતો. જો કે ચોક્કસપણે  કીટો ડાયટ અપનાવતા પહેલા ફિટનેસ ટ્રેનર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Embed widget