શોધખોળ કરો

Valentines Day 2024: વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત, શું છે ઇતિહાસ, જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો

Valentines Day 2024: વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત, શું છે ઇતિહાસ, જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો     

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ હર્ષઉલ્લાસ સાથે  ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઈન ડે માત્ર 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે અને આ દિવસ પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો પ્રેમનો એકરાર કરે છે.  વેલેન્ટાઈન ડે એ વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વેલેન્ટાઈન ડે માત્ર 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે, 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઈતિહાસ શું છે?

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો. કારણ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિને અસર કરે છે. તેથી જ તેણે સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દીધી. સંત વેલેન્ટાઇને પ્રેમને પ્રોત્સાહન આપ્યું. તેના માટે  પ્રેમ જ  જીવન હતું, તે રાજાની વિરુદ્ધ ગયો અને ઘણા લોકોના  લગ્ન કરાવ્યાં                  

મૃત્યુદંડ આપવામાં આવી હતી

સંત વેલેન્ટાઈન રાજાની વિરુદ્ધ ગયા અને ઘણા સૈનિકોના લગ્ન કરાવ્યા અને તેમની માન્યતા ખોટી સાબિત કરી. જેના કારણે રોમના રાજાએ તેને મોતની સજા સંભળાવી. રાજાના નિર્ણય બાદ 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી અને તે દિવસથી વેલેન્ટાઈન ડે મનાવવામાં આવ્યો.

આ દિવસે પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવ્યો હતો

વેલેન્ટાઈન ડે સૌ પ્રથમ 496 માં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. આ જાહેરાત બાદથી, દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget