શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Women health : પિરિયડ્સ દરમિયાન થતાં દુખાવાથી મળશે છુટકારો બસ ડાયટમાં કરો આટલો ફેરફાર

ડીહાઈડ્રેશનને કારણે પીરિયડ ક્રેમ્પ્સ પણ થાય છે. જ્યારે તમને પીરિયડ દરમિયાન રક્તસ્ત્રાવ થાય છે, ત્યારે તેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. જેના કારણે શરીરના સ્નાયુઓ આરામ કરી શકતા નથી અને દુખાવો વધવા લાગે છે. એટલા માટે આ દિવસોમાં પુષ્કળ પાણી પીવો.

Women health :ડીહાઈડ્રેશનને કારણે પીરિયડ ક્રેમ્પ્સ પણ થાય છે. જ્યારે તમને પીરિયડ દરમિયાન રક્તસ્ત્રાવ થાય છે, ત્યારે તેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. જેના કારણે શરીરના સ્નાયુઓ આરામ કરી શકતા નથી અને દુખાવો વધવા લાગે છે. એટલા માટે આ દિવસોમાં પુષ્કળ પાણી પીવો.

મહિલાઓને દર મહિને પીરિયડ ક્રેમ્પની સમસ્યામાંથી પસાર થવું પડે છે. આમાં પેટની આજુબાજુ અને પીઠના નીચેના ભાગમાં, કમર, જાંઘમાં  દુખાવો થાય  છે, જેના કારણે દિવસ-રાત બેચેની અનુભવાય છે. આ અમુક હદ સુધી સહન કરી શકાય છે પરંતુ કેટલીક સ્ત્રીઓ માટે તે વધુ પીડાદાયક અને મુશ્કેલીકારક હોય છે. તેનાથી બચવા માટે ઘણી મહિલાઓ પેઈન કિલર દવાઓનો પણ ઉપયોગ કરે છે, જેના પોતાના ગેરફાયદા પણ છે. જો તમે પીરીયડ ક્રેમ્પના દુખાવાને કુદરતી રીતે દૂર કરવા માંગતા હોવ તો અહીં જણાવેલા પીણાઓનું સેવન કરીને તમે આરામ અનુભવી શકો છો. તો આવો જાણીએ કયા એવા ડ્રિંક્સ છે જે પીરિયડ ક્રેમ્પના દુખાવામાં રાહત આપે છે.

પાણીનું સેવન- ફ્લોહેલ્થ મુજબ, ડિહાઇડ્રેશનને કારણે પીરિયડ્સ ક્રેમ્પ્સ પણ થાય છે. જ્યારે તમને પીરિયડ દરમિયાન રક્તસ્ત્રાવ થાય છે, ત્યારે તેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. જેના કારણે શરીરના સ્નાયુઓ આરામ કરી શકતા નથી અને દુખાવો વધવા લાગે છે. એટલા માટે આ દિવસોમાં વધુ ને વધુ પાણીનું સેવન કરો. તેનાથી પેટમાં દુખાવો, ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

કેમોમાઈલ ચા- કેમોમાઈલ ચાનું સેવન પીરિયડ ક્રેમ્પ્સને દૂર કરવા માટે ખૂબ જ સરળ રીત છે. તેમાં સોજો  વિરોધી ગુણધર્મો છે જે દુખાવાને ઘટાડવાનું કામ કરે છે. તે મૂડને સુધારવામાં અને નર્વસ સિસ્ટમને  અસર આપવા માટે પણ મદદરૂપ છે.

આદુની ચા- જો તમને પીરિયડ ક્રેમ્પ્સ હોય તો તમે આદુની ચા પીને દુખાવો દૂર કરી શકો છો. આમ કરવાથી તમને થોડી જ વારમાં દર્દથી રાહત મળશે. ઉલ્ટી અને ગેસની સમસ્યા પણ દૂર થશે.

રાસ્પબેરી લીફ ટી- રાસ્પબેરીના પાંદડામાંથી બનેલી આ ચા માત્ર સ્વાદમાં જ સારી નથી, તે પીરિયડ ક્રેમ્પ્સને દૂર કરવામાં પણ કામ કરી શકે છે.

ગ્રીન સ્મૂધી- સફરજન  અને પાલકની સ્મૂધી બનાવીને તેનું સેવન કરો. તેમાં રહેલું આયર્ન અને મેગ્નેશિયમ  દર્દને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget