શોધખોળ કરો

Corona Virus:કોવિડની નેગેટિવ ઇફેક્ટ,5થી6 વર્ષની કિશોરીઓમાં જોવા મળ્યાં આ લક્ષણો

Corona Virus: કોવિડ વાયરસની નકારાત્મક અસર કિશોરીઓના સ્વાસ્થ્ય પર પણ પડી છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે, ટીનેજ છોકરીઓના પીરિયડ્સ બહુ નાની ઉંમરે જ શરૂ થઇ રહ્યાં છે.

કોરોનાએ દેશ અને દુનિયાને ગંભીર રીતે ભરડામાં લીધા હતા.  વાયરસનો ભોગ બનેલા લોકો હજુ પણ તેના પરિણામો સહન કરી રહ્યાં છે. રિકવરી બાદ પણ લાંબા સમય સુધી શરીર પર તેની નકારાત્મક અસર પડે છે.હવે વધુ એક મુશ્કેલીજનક સમસ્યા સામે આવી છે.  

કોવિડે કિશોરાવસ્થાની છોકરીઓના તરુણાવસ્થાના સમયે ચક્ર બદલ્યું છે. દેશમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં 5 વર્ષની બાળકીથી લઈને 9 વર્ષની બાળકીને પીરિયડ્સ આવવાના શરૂ થઇ ગયા હોય.

ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉક્ટર મનપ્રીત સેઠીએ જણાવ્યું કે, જ્યારે છોકરી પુખ્ત બનવાનું શરૂ કરે છે ત્યારે પીરિયડ આવવું સામાન્ય છે. પરંતુ જો પીરિયડ્સ વહેલા આવી રહ્યા હોય તો તેની નકારાત્મક અસર બાળકીના શરીર પર પડે છે અને જેના કારણે  માતા-પિતા પણ માનસિક તણાવનો સામનો કરે છે. તેમણે કહ્યું કે, અગાઉ જ્યાં આવા 10 કેસ જોવા મળ્યા હતા. હવે તેમની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. ક્યારેક એવું બને છે કે આ સમસ્યા 5 વર્ષની છોકરીમાં પણ જોવા મળે છે.

અન્ય દેશોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા છે

ભારત એકમાત્ર એવો દેશ નથી જ્યાં આવા કેસ જોવા મળ્યા છે. તુર્કી, ઈટાલી, અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ બાળકીના  આવા હોર્મોનલ અસંતુલનનો ભોગ બને છે. ઇટાલિયન જર્નલ ઑફ પેડિયાટ્રિક્સમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળા દરમિયાન લોકડાઉનમાં આવા કેસ  વધુ સામે આવ્યાં છે.

ડૉક્ટરોનું કહેવું છે કે પીરિયડ્સ વહેલા આવવાથી બાળકીના મન અને શરીર બંને પર નકારાત્મક અસર પડે છે. બાળકીનો શારીરિક વિકાસ ધીમો પડી જાય છે. તેનો ગેરલાભ એ છે કે છોકરીઓની ઊંચાઈ ઓછી થવાનો ભય રહે છે. આ સિવાય તેની સીધી અસર વજન અને મેટાબોલિઝમ પર પણ પડે છે. માતા-પિતા પણ આ માટે  માનસિક રીતે તૈયાર નથી હોતા.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Embed widget