શોધખોળ કરો

Freezing Egg Method: પ્રિયંકા ચોપરાની જેમ આપ પણ એગ ફ્રિજ કરાવીને આપના ઇચ્છિત સમયે બની શકો છો માતા જાણો શું છે આ ટેકનિક

તેની માતાની સલાહ પર, પ્રિયંકા ચોપરાએ તેના એગ ફ્રિજ કરાવ્યા હતા બાદ તેને નિક સાથે તેના બાળકના સ્વાગત કરવાનો નિર્ણય લીધો અને આજે તે માલતીના પેરેન્ટસ છે.

Freezing Egg Method: તેની માતાની સલાહ પર, પ્રિયંકા ચોપરાએ તેના  એગ ફ્રિજ કરાવ્યા હતા બાદ તેને નિક સાથે  તેના બાળકના સ્વાગત કરવાનો નિર્ણય લીધો અને આજે તે માલતીના પેરેન્ટસ છે.

માતા બનવું એ લગભગ દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે. પરંતુ આજે કામ અને કારકિર્દી અન્ય કોઈ કારણસર સમયસર ગર્ભ ધારણ કરવાનું નક્કી કરી શકતા નથી અને પછી મોડું થતાં  માતૃત્વનું સુખ માણી શકતું નથી. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ વર્કિંગ વુમનને સલાહ આપી છે કે તેઓ તેમના એગ ફ્રીઝ કરાવે જેથી તેઓ પછીથી માતા બનવાનો આનંદ માણી શકે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, તેમને તેમની ગાયનેકોલોજિસ્ટ માતાની સલાહથી  ત્રીસ વર્ષની ઉંમરે તેના એગને  ફ્રીઝ કરી દીધા હતા અને વર્ષો પછી તેણીએ તેના બાળકને નિક સાથે આવકારવાનું નક્કી કર્યું હતું અને આજે પ્રિયંકા અને નિક માલતીના પેરેન્ટસ છે.

આ ટેકનિકના કારણે ઉંમર આડે નથી આવતી

જે મહિલાઓ કામના દબાણને કારણે ગર્ભ ધારણ કરવા માંગતી નથી, તેઓએ જૈવિક ઘડિયાળને ધ્યાનમાં રાખીને તેમના ઇંડાને પછીના સમય માટે ફ્રીઝ કરવા જોઈએ જેથી સમય આવે ત્યારે તેઓ માતા બનવાનો આનંદ માણી શકે. એગ ફ્રીઝની આ ટેક્નિક લાખો મહિલાઓ માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ મોટી  ઉંમરે પહોંચ્યા પછી માતા બનવાનો આનંદ ઉઠાવી શકતી નથી.

એગ ફ્રીઝિંગ એ એક આધુનિક ટેકનિક છે. આ ટેકનિકમાં  સ્ત્રીના અંડાશયમાંથી કાઢવામાં આવેલા ઇંડાનું ક્રાયોપ્રિઝર્વેશન (ઇંડા ઓછા તાપમાનમાં ફ્રિઝ કરવામાં આવે  છે) જેના કારણે ગર્ભધારણની ઉંમર વીતી ગયા પછી પણ સ્ત્રી ગમે ત્યારે માતા બની શકે છે. આ માટે, સમગ્ર વિશ્વમાં ઇંડા સ્ટોર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે અને આ ક્લિનિક્સને એગ ફ્રીઝિંગ અને એગ બેંકિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઈંડાની ગુણવત્તા સારી રહે છે અને જ્યારે સ્ત્રી ઈચ્છે ત્યારે તેને પુરૂષના શુક્રાણુઓ સાથે મિક્સ કરીને ફલિત કરી શકાય છે અને ગર્ભાધાન બાદ તેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ કારણે સ્ત્રી ગમે ત્યારે ગર્ભવતી થઈ શકે છે. આ એક ખૂબ જ સારી ટેકનિક સાબિત થઈ રહી છે, ખાસ કરીને તે મહિલાઓ માટે જેઓ કોઈ રોગ અથવા કોઈ ખાસ પરિસ્થિતિને કારણે મોડા ગર્ભ ધારણ કરવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget