શોધખોળ કરો

Health: થોડું કામ કરવાથી શ્વાસ ચઢે છે તો સાવધાન, ટેસ્ટ કરવો, આપ આ બિમારીના તો નથી શિકાર?

શું તમે દિવસભર થાક અને નબળાઈ અનુભવો છો? શું તમે ઝડપથી બીમાર થાઓ છો? ચહેરો નિસ્તેજ થવા લાગ્યો છે ? તો આપને આયરનની હોઇ શકે છે ઉણપ

Health:શું તમે દિવસભર થાક અને નબળાઈ અનુભવો છો? શું તમે ઝડપથી બીમાર થાઓ છો? ચહેરો નિસ્તેજ થવા લાગ્યો છે અને થોડું કામ કર્યા પછી, તમને ચક્કર આવવા લાગે છે, પછી તમારા શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. આયર્નની ઉણપને કારણે એનિમિયા, ત્વચા પીળી પડવી, ચક્કર આવવા, ગભરાટ, થાક, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો જેવી સમસ્યાઓ થવા લાગે છે.  થોડુ કામ કરીને પણ શ્વાસ ચઢે ચછે. સ્ત્રીઓ અને બાળકોમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે. સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને બાળકના વિકાસ માટે પણ આયર્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો આપ  ઈચ્છો તો આયર્નની ઉણપને ભોજન દ્વારા પણ પૂરી કરી શકાય છે. તમારા આહારમાં લીલા શાકભાજી અને આયર્ન યુક્ત ખોરાકનું પ્રમાણ વધારવું. તેનાથી શરીરને પ્રાકૃતિક રીતે આયર્ન મળશે અને તમારી બીમારીઓ દૂર થઈ જશે. શરીરને સ્વસ્થ રાખવા માટે, આયર્ન એક એવું ખનિજ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તમારે આયર્નથી ભરપૂર આ ખાદ્યપદાર્થોને આહારનો ભાગ બનાવવા જ જોઈએ.

પાલક- જો આયર્નની ઉણપ હોય તો ડોક્ટરો પાલક ખાવાનું કહે છે. પાલકમાં ઘણું આયર્ન હોય છે. આના કારણે હિમોગ્લોબિન વધે છે અને શરીરને અન્ય જરૂરી પોષક તત્વો પણ મળે છે. પાલકમાં કેલ્શિયમ, સોડિયમ, ખનિજ ક્ષાર, ક્લોરિન, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે.

બીટ - બીટરૂટ પણ આયર્નનો સારો સ્ત્રોત છે. દરરોજ સલાડમાં બીટરૂટ ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. બીટરૂટ ખાવાથી એનિમિયા દૂર થાય છે અને હિમોગ્લોબિન વધે છે.

દાડમ- આયર્નથી ભરપૂર દાડમ પણ એક સારો સ્ત્રોત છે. દાડમ ખાવાથી લોહીની ઉણપ પૂરી થાય છે. તમારે દરરોજ એક દાડમ ખાવું જોઈએ. આ તમારા શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરશે. તમે ઈચ્છો તો દાડમનો રસ પણ પી શકો છો. દાડમ ખાવાથી એનિમિયા દૂર થશે.

ઈંડા- ઈંડામાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. આ સિવાય ઈંડામાં વિટામિન ડી પણ હોય છે. ઈંડામાં પણ ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.

જામફળ- તમે આયર્ન અને વિટામિન સીની ઉણપ માટે પણ જામફળને ડાયટમાં સામેલ કરી શકો છો. જામફળ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ

Embed widget