શોધખોળ કરો

Women Health: વંધ્યત્વની સમસ્યાને દૂર કરવા નિયમિત ડાયટમાં સામેલ કરો આ ફૂડ

લાઇફસ્ટાઇલ અને અયોગ્ય આહાર શૈલીના કારણે પુરૂષો અને સ્ત્રીઓમાં અનફર્ટિલિટીની સમસ્યા વધી રહી છે. આજના સમયમાં અનફર્ટીલિટી મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. પ્રજનન ક્ષમતા ઓછું હોવાથી મહિલાઓ કંસીવ નથી કરી શકતી. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ આ બીમારી 9 ટકા વિવાહિત મહિલા પ્રભાવિત છે.

Women Health: લાઇફસ્ટાઇલ અને અયોગ્ય આહાર શૈલીના કારણે પુરૂષો અને સ્ત્રીઓમાં અનફર્ટિલિટીની સમસ્યા વધી રહી છે. આજના સમયમાં અનફર્ટીલિટી મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. પ્રજનન ક્ષમતા ઓછું હોવાથી મહિલાઓ કંસીવ નથી કરી શકતી. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ આ બીમારી 9 ટકા વિવાહિત મહિલા પ્રભાવિત છે.

મહિલાઓમાં અનફર્ટિલિટીનું કારણ

સ્ત્રીઓમાં વંધ્યત્વ વધવાના ઘણા કારણો છે, જેમ કે ઓવ્યુલેશન ડિસઓર્ડર, ફેલોપિયન ટ્યુબને નુકસાન, એન્ડોમેટ્રિઓસિસ અને ગર્ભાશયની સમસ્યાઓ, કેટલીકવાર સ્ત્રીઓ આ કારણોસર ગર્ભ ધારણ કરી શકતી નથી. આ સિવાય મહિલાઓમાં ગર્ભધારણ ન થવાના અન્ય ઘણા કારણો છે. જેમ કે હોર્મોનલ બદલાવ, અનિયમિત પીરિયડ્સ અને વધતી સ્થૂળતા, જેના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે.

જો આપ  પણ ગર્ભધારણ કરવામાં તકલીફ થઈ રહી હોય તો ચિંતા ન કરો, બલ્કે તમારી જીવનશૈલી અને ખાનપાનની આદતોમાં ફેરફાર કરો. જો તમે ગર્ભ ધારણ કરવાનું વિચારી રહ્યા છો, તો આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરો જે તમને ગર્ભધારણ કરવામાં મદદ કરશે.

ફોલિક એસિડ સપ્લીમેન્ટને ડાયટમાં કરો સામેલ

ફોલિક એસિડ, જેને વિટામિન બી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આવશ્યક પોષક તત્વ ગર્ભાવસ્થા દરમિયાન બાળકના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. ફોલિક એસિડ સ્ત્રીઓ અને પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ફોલિક એસિડ લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, તેમજ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. મસૂર અને કઠોળ ફોલિક એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ફોલિક એસિડ મેળવવા માટે તમારે ચણા,  લીલી કોબી, રાજમા, સોયા, પાલક અને સોજીનું સેવન કરવું જોઈએ.

વિટામિન B12: વિટામિન B12 સ્ત્રીઓ માટે એક આવશ્યક પોષક તત્વ છે, જે વંધ્યત્વને દૂર કરે છે. તે નર્વસ સિસ્ટમ અને રક્ત રચનાના કાર્યમાં સુધારો કરે છે. આ જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે આહારમાં ઈંડા, સોયાબીન, દહીં, માછલી, ઓટ્સ, દૂધ અને ચીઝનો સમાવેશ કરો. આ આવશ્યક વિટામિનની ઉણપ શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે.

આહારમાં ઓમેગા-3 ફેટી એસિડવાળા ખોરાકનો સમાવેશ કરો

 જો તમે ગર્ભધારણ કરવા માંગતા હોવ તો ઓમેગા-3 ફેટી એસિડનો ઉપયોગ કરો. તે ગર્ભધારણમાં મદદ કરે છે, તેમજ ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં વધુ લાલ કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે. આ આવશ્યક પોષક તત્વો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. માછલી, બદામ,  ઓમેગા 3 ના શ્રેષ્ઠ સ્ત્રોત છે. માછલીના તેલ ઉપરાંત, આ પોષક તત્વો ઓલિવ તેલ, કેનોલા તેલ, ફ્લેક્સસીડ તેલ અને સોયાબીન તેલમાં પણ હાજર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget