શોધખોળ કરો

Women Health:પ્રેગ્નન્સીમાં ડાયટમાં આ ફૂડને નિયમિતપણે સામેલ કરવાથી બાળક અને માતા બંનેને થાય છે ગજબ ફાયદા

ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણથી આ સમગ્ર ચક્ર દરમિયાન સ્ત્રીએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

Women Health:ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણથી આ સમગ્ર ચક્ર દરમિયાન સ્ત્રીએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણથી આ સમગ્ર ચક્ર દરમિયાન સ્ત્રીએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. હેલ્થ એક્સપર્ટ કે ડાયટિશિયન્સ કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન વધુમાં વધુ પ્રોટીન ખાવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન, વધુ પ્રોટીન ખાવાનું પણ કહેવામાં આવે છે કારણ કે પ્રોટીન ખાવાથી, પેટમાં વૃદ્ધિ પામતા બાળકની માંસપેશીનો પણ ઝડપી વિકાસ થાય  છે. પનીર, કુલી દાળ,  મગફળી જેવી પ્રોટીનયુક્ત ખાદ્ય  ફાયદાકારક છે. માનવ શરીરના કોષો પ્રોટીનથી બનેલા છે.

સગર્ભાવસ્થા દરમિયાન આપણે કયા પ્રોટીનયુક્ત ખોરાક ખાઈ શકીએ છીએ?

ઈંડા

ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક છે. તેની સાથે તેમાં વિટામિન, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન ઈંડા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત, તમે સ્તનપાન દરમિયાન ઇંડા ખાઈ શકો છો. ઈંડા ખાવાથી શરીરનો વિકાસ સારો થાય છે અને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પણ દૂર રહે છે.

બદામ

બદામમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ તમે તેને આરામથી ખાઈ શકો છો. વિટામિન ઇ, ફાઇબર અને મેગ્નેશિયમમાં પોષક તત્વો હોય છે. આ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ સમાપ્ત થાય છે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ પણ ઓછું રહે છે. તેથી તમારી જીવનશૈલીમાં હેલ્ધી બદામનો સમાવેશ કરો.

ગ્રીક યોગાર્ટ

ગ્રીક યોગર્ટ પ્રોટીનથી ભરપૂર હોય છે. તે નમનકિ અને સ્વીટ  હોય છે. જે ખાધા પછી તમને સારું લાગે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન બી12, એ અને સેલેનિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તમે તેને કોઈપણ ફળ અને સ્મૂધી સાથે ખાઈ શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Embed widget