શોધખોળ કરો

Home Remedies :અંડરઆર્મ્સની કાળાશથી આ ઉપાય અપાવશે છુટકારો, નહી શરમાવવું પડે

ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો સ્લીવલેસ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર અંડરઆર્મ્સના ડાર્ક કલરને કારણે તેમના માટે તેમની પસંદગીના કપડા પહેરવા થોડા મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયો અપનાવો

Home Remedies For Dark Underarms: ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો સ્લીવલેસ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર અંડરઆર્મ્સના ડાર્ક કલરને કારણે તેમના માટે તેમની પસંદગીના કપડા પહેરવા થોડા મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ ઘરે બેસીને અંડરઆર્મ્સની કાળાશ કેવી રીતે દૂર કરવી.

અંડરઆર્મ્સ ડાર્ક થવાના કારણો-

  • ચુસ્ત કપડાં પહેરવા
  • હેર રિમૂવલ ક્રીમનો વધુ પડતો ઉપયોગ
  • રેઝરનો ઉપયોગ
  • હોર્મોનલ અસંતુલન
  • ડિઓડરન્ટનો વધુ પડતો ઉપયોગ

લીંબુ

લીંબુને કુદરતી બ્લીચિંગ એજન્ટ માનવામાં આવે છે. અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે, નહાતા પહેલા 1-2 મિનિટ માટે કાળી જગ્યા પર લીંબુ લગાવો. આ ઉપાય અજમાવવાથી ડાર્ક અંડરઆર્મ્સનો રંગ આછો થઈ જશે અને તમને થોડા દિવસોમાં જ ફરક દેખાશે.

હળદર

અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે, એક ચમચી હળદર પાવડરમાં એક-એક ચમચી દૂધ અને મધ મિક્સ કરો અને આ પેસ્ટને અંડરઆર્મ્સ પર લગભગ 15 મિનિટ સુધી રાખો. પેસ્ટ સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. આ અઠવાડિયામાં 2 વખત કરો.

ખાવાનો સોડા

બેકિંગ સોડા અંડરઆર્મ્સના ઘેરા રંગને હળવો કરવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર અંડરઆર્મ્સ પર લગાવ્યા બાદ તેને પાણીથી ધોઈ લો.

Skin Care:મેકઅપના શોખીન છો  તો આ 5 બાબતો પર આપો ધ્યાન નહિ તો થશે સ્કિને ભારે  નુકસાન 

Skin Care Tips:સુંદર દેખાવા માટે મહિલાઓ અનેક પ્રકારની ક્રિમ, પાઉડર, લિપસ્ટિકનો ઉપયોગ કરે છે.પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારા ચહેરા પર આ વસ્તુઓની શું આડ અસર થાય છે. અથવા આ બ્યુટી પ્રોડક્ટ્સને લાંબા સમય સુધી રાખવાથી શું નુકસાન થઈ શકે છે અથવા કઈ વસ્તુઓ છે. તમારા ચહેરા પર ઉપયોગ કરવો જોઈએ.ઘણી વખત આપણે અજાણતામાં કેટલીક ભૂલો કરીએ છીએ જે ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે.આવો જાણીએ આ વિશે.

મેકઅપ લગાવીને ક્યારેય ઊંઘવું નહીં - ક્યારેય મેકઅપ સાથે ન સૂવું જોઈએ.કારણ કે તે ત્વચા માટે ખૂબ જ જોખમી છે. જો તમે મેકઅપ લગાવીને સૂઈ જાઓ છો, તો તમારી ત્વચાને તે ખૂબ જ ડેમેજ કરે  છે. તે ત્વચાના રોમછિદ્રોને બંધ કરી દે છે, જેના કારણે ત્વચા યોગ્ય રીતે શ્વાસ નથી લઈ શકતી અને તમને ખીલની સમસ્યા થાય છે.

સ્પાથી નુકસાન- સ્પા લેવું વધુ સારું છે, પરંતુ વધુ પડતા સ્પા લેવાથી ત્વચાને પણ નુકસાન થાય છે. આમ કરવાથી ત્વચાની કુદરતી ચમક અને લવચીકતા નષ્ટ થઈ જાય છે. જો તમને વધુ પડતા સ્પા લેવાની આદત હોય તો તરત છોડી દો. 

પિમ્પલ્સ- પિમ્પલ્સ થવું ખૂબ જ સામાન્ય બાબત છે. યુવતીઓને  ટીનેએઝથી  પિમ્પલ્સ થવા લાગે છે, પરંતુ ઘણી વખત મેકઅપના કારણે આ સમસ્યા વધી જાય છે. 

કન્સિલરઃ- સ્ત્રીઓ ઘણીવાર ત્વચાના ડાર્ક વિસ્તારોને છુપાવવા અને મેકઅપને પરફેક્ટ દેખાવા માટે ઘણા બધા કન્સિલરનો ઉપયોગ કરે છે. આવું કરવાથી તમારા ચહેરાને પણ નુકસાન થઈ શકે છે. તેનાથી તમારી ત્વચા પર કરચલીઓ પડી શકે છે અને ત્વચાને નુકસાન થાય છે અને વૃદ્ધત્વના સંકેતો જોવા મળે છે.

સસ્તી લિપસ્ટિક લગાવવી- લિપસ્ટિક એ દરેક છોકરીની મનપસંદ મેકઅપ પ્રોડક્ટ છે. પરંતુ ઘણી વખત પૈસા બચાવવા માટે મહિલાઓ સસ્તી લિપસ્ટિક ખરીદે છે જેના કારણે હોઠને ઘણું નુકસાન થાય છે. સસ્તી લિપસ્ટિક લગાવવાથી હોઠ કાળા થઈ જાય છે અને ફાટવા લાગે છે. હંમેશા બ્રાન્ડેડ લિપસ્ટિક જ લગાવવો આગ્રહ રાખો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચેCanada News: ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, હવે દાદા-દાદી કે મા-બાપને નહીં મળે PRBZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Embed widget