શોધખોળ કરો

Skin Care Tips: શું છે જાપાની વોટર થેરેપી?,જેનાથી ત્વચાના પહોંચી છે અદભૂત ફાયદા

પાણીના ફાયદા: જાપાનીઝ વોટર થેરાપી સંપૂર્ણપણે કુદરતી છે અને તેનાથી સ્કિનને અનેક ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ કે, જાપાનીઓ કેવી રીતે વોટર થેરાપીને અનુસરે છે અને શું ફાયદા મેળવે છે.

Skin Care Tips:જાપાનીઝ વોટર થેરાપી સંપૂર્ણપણે કુદરતી છે અને તેનાથી સ્કિનને અનેક ઘણા ફાયદા થાય છે. ચાલો  જાણીએ કે, જાપાનીઓ કેવી રીતે વોટર થેરાપીને અનુસરે છે અને શું ફાયદા મેળવે છે.

હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે માટે યોગ્ય માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પાણી ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને કાળા ડાઘ, ખીલ કે અન્ય સમસ્યાઓ  પાણી ઇનટેકથી  દૂર રહે છે. શું તમે ક્યારેય વોટર થેરાપીનું નામ સાંભળ્યું છે? વાસ્તવમાં, જાપાનના લોકોની ત્વચા ચમકતી રહે છે અને તેની પાછળ ઘણા કારણો છે. આમાંથી એક છે જાપાનીઝ વોટર થેરાપી જે સંપૂર્ણપણે કુદરતી છે અને ત્વચાને ઘણા ફાયદા આપે છે. ચાલો અમે તમને જણાવીએ કે, જાપાનીઓ કેવી રીતે વોટર થેરાપીને અનુસરે છે અને તે કેવી રીતે ફાયદાકારક છે.

જાપાનમાં, ત્વચાની સંભાળ માટે પાણી પીવાની વિવિધ પદ્ધતિઓ અજમાવવામાં આવે છે અને તેમાંથી એક છે વોટર થેરાપી. આમાં દિવસભર વધુમાં વધુ પાણી પીવું જોઈએ. જાપાનીઝ વોટર થેરાપીમાં, આપણે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે 4 થી 6 ગ્લાસ પાણી પીવું જોઈએ. દરેક ગ્લાસનું પ્રમાણ 160-200 મિલી હોવું જોઈએ. પાણીનું તાપમાન ઓરડાના તાપમાને હોવું જોઈએ અથવા તે નવશેકું હોવું જોઈએ.

તમારે તેને પીધા પછી જ બ્રશ કરવું પડશે અને પછી 45 મિનિટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં. આ સમયગાળા દરમિયાન યોગ અથવા વર્કઆઉટ જેવી શારીરિક પ્રવૃત્તિ કરી શકાય છે. જાપાનીઝ વોટર થેરાપી પ્રમાણે ખાવા-પીવાની વચ્ચે બે કલાકનું અંતર રાખો.  નાસ્તો, લંચ અને ડિનર પછી 15 મિનિટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં. જો તમે એક સાથે 6 ગ્લાસ પાણી પી શકતા નથી, તો તેમાં 2-2 મિનિટનો ગેપ રાખો.

હાઇડ્રેઇટ રહે છે: આપણી ત્વચા શરીરનું 30 ટકા પાણી ધરાવે છે અને તેના અભાવને કારણે ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે. જો તમે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખો છો, તો આ કારણે તેમાં મોશ્ચર બની રહે છે અને સ્કિન ગ્લોઇંગ બને છે. .

ટોક્સિન્સ બહાર નીકળી શકે છેઃ શરીરમાં ટોક્સિન્સ હોય છે અને જો તે બહાર ન નીકળે તો સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. લગભગ 6 ગ્લાસ પાણી પીવાથી વિષેલ પદાર્થ શરીરમાંથી સરળતાથી બહાર નીકળી જાય છે.

વહેલા વૃદ્ધાવસ્થાથી છુટકારો મેળવવોઃ ત્વચા પર અકાળે કરચલીઓ અથવા ફ્રીકલ્સ આજકાલ સામાન્ય છે. અકાળે વૃદ્ધત્વની સમસ્યાને કારણે ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે. એટલા માટે તમારે દરરોજ યોગ્ય રીતે પાણી પીવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Embed widget