શોધખોળ કરો

બ્લેક મનીના વ્હાઈટ કઈ રીતે કરવા, ગુગલ પર આ સર્ચ કરવામાં ક્યા જિલ્લાના લોકો છે મોખરે, જાણીને ચોંકી જશો

1/6
 સમગ્ર વિશ્વમાંથી પણ હાલ 'બ્લેક' મનીને 'વ્હાઇટ'માં કેમ ફેરવવા તે શોધવામાં સ્વાભાવિકપણે ભારત મોખરે છે. આ યાદીમાં નેપાળ બીજા અને યુનાઇટેડ આરબ અમિરાટ્સ ત્રીજા, સાઉદી અરેબિયા ચોથા અને સિંગાપોર પાંચમાં સ્થાને છે. સાઉદી અરેબિયા, યુએઇ અને સિંગાપોરમાં ભારતીયો ખૂબ જ વધારે છે.

2/6
અહીં આવેલું માર્કેટ યાર્ડ જીરા માટે એશિયાનું સૌથી મોટુ માનવામાં આવે છે. જેથી અહીં વ્યાપક પ્રમાણમાં વ્યાપારીઓ પોતાનો વ્યાપાર કરે છે. આ સમગ્ર વ્યાપાર કેશમાં થાય છે. રસપ્રદ વાત એ છે કે શહેરની આ યાદીમાં ૨૧ નવેમ્બર સુધી રાજકોટ મોખરે હતું અને હવે મહેસાણાએ તેને ઓવરટેક કરી લીધું છે.

3/6
મહેસાણા મુખ્યત્વે કૃષિ પર આધાર રાખે છે. મહેસાણાના લોકો મોટેભાગે ખેતી પર આધાર રાખે છે. મહેસાણાથી ૨૭ કિલોમીટરના અંતરે આવેલા ઉંઝામાં ઇસબગુલ અને જીરાનું મોટાપાયે ઉત્પાદન થાય છે.

4/6
આ અંગે સર્ચ કરવામાં રાજકોટ બીજા સ્થાને છે. આશ્ચર્યની વાત એ છે કે યાદીમાં ગુજરાતનું 'હબ' ગણાતું અમદાવાદ ૨૨ નવેમ્બર સુધી ટોપ-ફાઇવમાં પણ સ્થાન ધરાવતું નથી. આ યાદીમાં જામનગર ત્રીજા, સુરત ચોથા, ગાંધીનગર પાંચમાં સ્થાને છે.

5/6
અમદાવાદઃ વડાપ્રધાન મોદી દ્ધારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ લાગ્યા બાદ બ્લેકમની ધરાવતા લોકોમાં ફડફડાટ વ્યાપી ગયો હતો. પોતાની પાસે રહેલા કાળા નાણાને કેવી રીતે વ્હાઇટ કરવા તે માટે લોકો અવનવા રસ્તાઓ શોધી રહ્યા છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે  'બ્લેક' મનીના 'વ્હાઇટ' કેમ કરવા તે માટે લોકો ગૂગલની પણ મદદ લઇ રહ્યા છે. એટલું જ નહીં સમગ્ર ભારતમાં ગૂગલની મદદ લેનારા રાજ્યોની સરખામણીએ ગુજરાતે સતત છેલ્લા બે સપ્તાહથી મોખરાનું સ્થાન જાળવ્યું છે.

6/6
મળતી વિગતો અનુસાર, 'બ્લેક' મનીના 'વ્હાઇટ' કેમ કરવા તે અંગે ગૂગલ સર્ચ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ 'બ્લેક'માંથી 'વ્હાઇટ' કેમ કરવા તે શોધવામાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગર નહીં પણ મહેસાણા મોખરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 

હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ

"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
Embed widget