શોધખોળ કરો
સ્વ. કેતન પટેલના પિતાને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ, જાણો કઈ રીતે જશે પુત્રની અંતિમયાત્રામાં?
1/3

મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.
2/3

હોસ્પિટલના ર્ડા. કાર્તિક પટેલે જણાવ્યું કે, ઇસીજી કઢાવતાં હ્રદયમા લોહી ઓછું પહોચતું હોવાનું જણાય છે. તેમને વર્ષ-2008માં એટેક આવેલો હોઇ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે.
Published at : 18 Jun 2017 09:48 AM (IST)
View More























