શોધખોળ કરો

મહેસાણામાં પાટીદારો સામે સરકાર ઘૂંટણિયેઃ કેતન અપમૃત્યુ કેસમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ, જાણો કોણ છે જેલભેગો થનાર ત્રીજો શખ્સ ?

1/5
મહેન્દ્રભાઈ પટેલે આ ગુનામાં આ કેસના તપાસનીશ અધિકારી ચિરાગ પરમાર, તેની સાથેના પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને જેલના જેલર, જેલના ડોક્ટર અને આ કેસનું સુપરવિઝન કરનારા અધિકારીઓ વિરુદ્ધ હત્યા, લૂંટ, ષડયંત્ર સહિતની કલમો આધારિત ગુનો નોંધાવ્યો હતો.

2/5
મોડીરાત્રે ભરત બ્રહ્મભટ્ટ અને ચિરાગ પરમારની અટકાયત કરી લેવાઇ હતી અને વહેલી સવારે તેમની ધરપકડ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. પોલીસે ગેરકાયદે ગોંધી રાખી ખોટી રીતે અસહ્ય માર મારી ખૂન કર્યું હોવાના આક્ષેપો સાથે કેતન પટેલના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

3/5
આ ગુનો નોંધવા કેતનના પિતા મહેન્દ્રભાઇ નારાયણભાઇ પટેલે આપેલી અરજીમાં એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, કેતનને છોડવા માટે પોલીસ દ્વારા મારી પાસે વારંવાર રૂપિયા 17000ની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ન આપતા મારા પુત્રની હત્યા કરવામાં આવી છે.

4/5
મૃતક કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના પગલે સોમવારે મધરાત્રે પોલીસે હેડ કોન્સ્ટેબલ ચિરાગ પરમાર, કેતન સામે ચોરીની ફરિયાદ કરનાર પાર્લર માલિક ભરત બ્રહ્મભટ્ટ સહિતના જવાબદારો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ ડીવાયએસપી રાજેશ ગઢિયાને સોંપાઇ છે.

5/5
મહેસાણાઃ મહેસાણામાં પાટીદાર યુવાન સ્વ. કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે આખરે સરકારે પાટીદારો સામે ઝૂકવું પડ્યું છે અને આ કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે આજે સવારે હેડ કૉંસ્ટેબલ ચિરાગ પરમાર અને દુકાનદાર ભરત બારોટની ધરપકડ કરી હતી. જોકે, અત્યાર જાણવા મળ્યું છે કે, ભરત બારોટના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ માગવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget