શોધખોળ કરો

PM મોદીના પગલે ચાલ્યો હાર્દિક, 31 ઓક્ટોમ્બરે બહુચરાજી કરશે થ્રી-ડી સભા

1/5
બહુચરાજી: મહેસાણાના બહુચરાજીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની થ્રી-ડી સભાનું આયોજન કરવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલની 142મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવાના હેતુથી આગામી 31 ઓક્ટોબરના રોજ બહુચરાજી ખાતે હાર્દિક પટેલની થ્રી-ડી સભાનું આયોજન કરવામાં આવશે.

2/5
3/5
હર્ષદભાઇના મતે 31 ઓક્ટોમ્બરના દિવસે સવારે 9થી 12 વાગ્યા સુધી સર્વે સમાજના સહકારથી મહારકતદાન કેમ્પ યોજાશે. બપોરે 4 વાગે બહુચરાજી નગરમાં સરદાર પટેલની ડીજે સાથે પાટીદાર પરિવારો સાથે સર્વ સમાજની પગપાળા શોભાયાત્રાનું આયોજન કરાયું. તેમજ સાંજે 6થી 7-30 કલાકે નૂતન વર્ષ નિમિતે પાટીદાર સ્નેહમિલન સભા સાથે યુવા નેતા હાર્દિક પટેલની લાઈવ થ્રી-ડી સભાનું આયોજન કરાયું છે.

4/5
આ મામલે ગઇકાલે બહુચરાજી તાલુકા ઉપરાંત પાડોશી તાલુકાના પાટીદાર ભાઈઓની રાત્રે 8 વાગે બેઠક યોજાઇ હતી. પાટીદાર અગ્રણી હર્ષદભાઇ પટેલના જણાવ્યા મુજબ, 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 142મી જન્મ જયંતી પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તેમની જન્મ જયંતીને ધામઘૂમથી ઉજવવાનું આયોજન કરાયું છે.

5/5
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર ભારતભરમાં પહોંચી વળવા માટે થ્રી-ડી સભાનું આયોજન કર્યું હતું. વડાપ્રધાને અનેક થ્રી-ડી સભા કરી લોકોને સંબોધ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget