શોધખોળ કરો

Delhi: નિર્ભયાકાંડની 10મી વરસી, સંસદમાં થવી જોઇએ મહિલા સુરક્ષા મુદ્દે ચર્ચા, સ્વાતિ માલીવાલે કરી રજૂઆત

Delhi: દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખીને ગૃહને સ્થગિત કરવા અને મહિલા સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરવા વિનંતી કરી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે, નિર્ભયા હત્યા કેસની 10મી વરસી છે. આ મુદ્દે ચર્ચા થવી જોઇએ.

જાણો શું હતો નિર્ભયા કેસ

16 ડિસેમ્બર, 2012 ના રોજ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુનિરકા વિસ્તારમાં ગેંગરેપની એક ઘટના સામે આવી, જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ ઘટના 23 વર્ષની યુવતી  સાથે બની હતી, જેમાં આરોપીઓએ મહિલા પર ક્રૂરતાપૂર્વક રેપ કર્યો હતો.

યુવતી તેના મિત્ર સાથે બસમાં ચડી હતી જેમાં તે બે સિવાય 6 આરોપીઓ હાજર હતા. આ લોકોએ યુવતી  પર સામૂહિક બળાત્કાર તો કર્યો જ પરંતુ યુવતીને  ભયંકર  ઈજાઓ પણ પહોંચાડી હતી. ઘટનાના 11 દિવસ બાદ યુવતીનું હોસ્પિટલમાં મોત થયું હતું.

આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી
આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો મોટો છે. દેશભરમાંથી ગુનેગારોને કડક સજાની માંગ ઉઠી હતી. આ મામલે તમામ આરોપીઓ પર જાતીય હુમલો અને હત્યાની કલમો લગાવવામાં આવી હતી. આ પછી કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી, જે બાદ આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.આવી ઘટનાને હજું પણ થંભી નથી આજે પણ દેશના દરેક રાજ્યમાં બાળકીથી માંડીને મહિલાઓ આ વિકૃતિનો ભોગ બને છે. આ માટે સંસદ સત્રમાં આ મુદ્દે પણ ચર્ચા થવી જોઇએ અને મહિલા સુરક્ષા મુદ્દે સખત પગલા લેવા જરૂરી છે. આવી માંગણી દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતિ કરી છે.

IPL 2023: IPLમાં વાપસી કરશે ક્રિસ ગેલ, પરંતુ આ વખતે નવા અવતારમાં જોવા મળશે

IPL 2023: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ ફરી એકવાર IPL 2023માં કમબેક કરતા જોવા મળશે. લાંબા સિક્સર માટે પ્રખ્યાત ક્રિસ ગેલ આ વખતે અલગ અંદાજમાં જોવા મળશે. એવી અપેક્ષા છે કે તે IPL 2023 માં IPL વિશ્લેષક તરીકે વાપસી કરી શકે છે. ગેઈલે આઈપીએલમાં પોતાની શાનદાર ઈનિંગ્સથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. હવે ફરી એકવાર તેની વાપસી દર્શકો માટે સારા સમાચાર હોઈ શકે છે. જિયો સિનેમા દ્વારા ટ્વીટ કરીને ગેઇલની વાપસીની માહિતી આપવામાં આવી હતી.

ગેલે આઈપીએલમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે, જેમાં તેની 175 રનની ઈનિંગ્સ કોઈ ભૂલી શકે તેમ નથી. તેણે આ ઇનિંગ પુણે વોરિયર્સ સામે રમી હતી. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા રમાયેલી આ સૌથી વધુ ઈનિંગ્સ છે. તેની ઇનિંગ્સમાં કુલ 17 સિક્સર સામેલ હતી. આ ઈનિંગ ગેઈલે RCB માટે રમી હતી. આ ઇનિંગ બાદ આરસીબીએ બોર્ડ પર 263 રન બનાવ્યા હતા.

કેવું રહ્યું IPL કરિયર

ગેલે તેની IPL કારકિર્દીમાં કુલ 142 મેચ રમી છે, જેમાં તેણે બેટિંગ કરતી વખતે 39.72ની સરેરાશ અને 148.96ની સ્ટ્રાઈક રેટથી કુલ 4965 રન બનાવ્યા છે. તેના રનમાં 405 ચોગ્ગા અને 357 છગ્ગાનો સમાવેશ થાય છે. તે આઈપીએલમાં કુલ ત્રણ ટીમો સાથે રમ્યો છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ સામેલ છે. આ વખતે મિની ઓક્શનમાં ગેલને સામેલ કરવો ખૂબ જ રોમાંચક રહેશે.

કોચીમાં 23 ડિસેમ્બરે યોજાનારી મીની હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા. આ પછી હરાજી માટે કુલ 405 ખેલાડીઓને ફાઈનલ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓમાંથી 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડીઓ છે. આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝી સહિત કુલ 87 ખેલાડીઓ બાકી છે, જેમાં 30 વિદેશી ખેલાડીઓ છે.

આ દેશોના આટલા ખેલાડીઓ સામેલ થશે

કોચીમાં યોજાનારી આ મીની હરાજીમાં ભારતના કુલ 273 ખેલાડીઓ, ઈંગ્લેન્ડના 27 ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના 22 ખેલાડીઓ, ઓસ્ટ્રેલિયાના 21 ખેલાડીઓ, વેસ્ટ ઈન્ડિઝના 20 ખેલાડીઓ, ન્યુઝીલેન્ડના 10 ખેલાડીઓ, શ્રીલંકાના 10 ખેલાડીઓ ભાગ લેશે.  અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓ, આયર્લેન્ડના 4 ખેલાડીઓ, બાંગ્લાદેશના 4 ખેલાડીઓ, ઝિમ્બાબ્વેના 2 ખેલાડીઓ, નામીબિયાના 2 ખેલાડીઓ, નેધરલેન્ડના 1 ખેલાડી અને યુએઈના 1 ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર, ફરી બની શકે છે લોકસભા સ્પીકર
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર, ફરી બની શકે છે લોકસભા સ્પીકર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Advertisement
metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર, ફરી બની શકે છે લોકસભા સ્પીકર
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર, ફરી બની શકે છે લોકસભા સ્પીકર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા
Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા
Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...
Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
Embed widget