શોધખોળ કરો

17 વર્ષની કિશોરીએ લીવરનું કર્યું દાન, પિતાને આપ્યું નવજીવન, બની ભારતની સૌથી નાની ઉંમરની અંગદાતા

17 વર્ષની યુવતીએ તેના આહારમાં ધરખમ ફેરફારો કર્યા અને તેનું યકૃત દાન માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે તેની ખાતરી કરવા નિયમિત કસરત સાથે જીમ પણ જોડાઈ કર્યું અને પિતાને નવજીવન આપ્યું.

17 વર્ષની યુવતીએ તેના આહારમાં ધરખમ ફેરફારો કર્યા અને તેનું યકૃત દાન માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે તેની ખાતરી કરવા નિયમિત કસરત સાથે જીમ પણ જોડાઈ કર્યું અને પિતાને નવજીવન આપ્યું.

કેરળની એક 17 વર્ષની છોકરી તેના પિતાને લિવરનો એક ભાગ દાન કરીને દેશની સૌથી નાની ઉંમરની અંગ દાતા બની ગઈ છે. 12મા ધોરણના વિદ્યાર્થી દેવાનંદે આ માટે કેરળ હાઈકોર્ટ પાસે મંજૂરી માંગી હતી કારણ કે દેશનો કાયદો સગીરોને અંગોનું દાન કરવાની મંજૂરી આપતો નથી. કોર્ટની મંજૂરી મળ્યા પછી, દેવાનંદે 9 ફેબ્રુઆરીએ તેમના બીમાર પિતાને બચાવવા માટે તેમના લિવરનો એક ભાગ દાનમાં આપ્યો.

48 વર્ષીય પ્રથમેશ ત્રિશૂરમાં એક કેફે ચલાવે છે. દેવાનંદે તેમના આહારમાં ધરખમ ફેરફારો કર્યા અને તેમનું યકૃત દાન માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે તેની ખાતરી કરવા નિયમિત કસરત સાથે સ્થાનિક જીમ જોઇન કર્યું. આ સર્જરી અલુવાની રાજગીરી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. દેવાનંદના પરાક્રમી પ્રયાસોની પ્રશંસા કરતા, હોસ્પિટલે આ સર્જરીનો ખર્ચ માફ કર્યો.

હોસ્પિટલમાં એક અઠવાડિયા પછી, દેવાનંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે કહે છે કે તે "ગર્વ, ખુશ અને રાહત અનુભવે છે". પિતાનું જીવન અચાનક બદલાઈ ગયું જ્યારે તેને ખબર પડી કે તેને લીવરની બીમારીની સાથે કેન્સરનું જોખમ  છે.  તો પરિવારને યોગ્ય દાતા ન મળતાં, દેવાનંદે તેમના લિવરનો એક ભાગ તેમના પિતાને દાન કરવાનો નિર્ણય કર્યો.

માનવ અંગોના પ્રત્યારોપણ અધિનિયમ, 1994ની જોગવાઈઓ અનુસાર સગીરોના અંગોના દાનની પરવાનગી નથી. તેણે તમામ શક્યતાઓ તપાસી અને કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો. આ જાણ્યા પછી એક સમાન કેસમાં કોર્ટે સગીર બાળકને અંગ દાન કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે દેવાનંદને લીલી ઝંડી આપતાં તમામ અવરોધો સામે લડવાની તેમની તૈયારી બદલ તેમની પ્રશંસા પણ કરી હતી.

Doctor suicide case: તબીબ અતુલ ચગના આપઘાતનો મામલો, રઘુવંશી સમાજમાં રોષ, 19 સંસ્થાઓ સંયુકત રીતે યોજી રેલી

Doctor suicide case:વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.  આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ  રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે.

વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.  આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ  રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે. સુરતના વનિતા વિશ્રામ થી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અતુલ ચંગ આત્મહત્યા મામલે  લુહાણા પરિવારે ફરિયાદ કરી છે અને તેમાં તેમાં જે રાજકીય આગેવાનોના નામો છે તેની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરી છે. તેમાં ઉલ્લેખ છે કે, વર્ષોથી રઘુવંશી લુહાણા સમાજ ભાજપની સાથે રહ્યો છે ત્યારે હવે ભાજપ પણ સમાજની સાથે રહે,

શું છે સમગ્ર ઘટના

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બનેલી ચકચારી ઘટનામાં ડો અતુલ ચગની આત્મહત્યાને લઈ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આપઘાત કરનાર ડોક્ટરની સુસાઇડ નોટ મળી આવી જે જેમાં 2 રાજકિય નેતાના નામનો પણ ઉલ્લેખે છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે. આ મામલે પોલીસે પત્રકારોને આપેલી માહિતી મુજબ  જેમાં તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું  મૃતકના પુત્રે જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget