શોધખોળ કરો
Advertisement
Stock market Scam: રાજકોટમાં શેરબજારના મોટા કૌભાંડનો પર્દાફાશ, SEBI ની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
જંગલેશ્વરમાં રહેતા એક શખ્સના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો
Stock market Scam:રાજકોટમાં શેરબજારના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમુક નક્કી કરેલી કંપનીઓના 10 રૂપિયા જેટલી કિંમતના શેર 100 રૂપિયા સુધી લઈ જવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સુરત,વડોદરા અને અમદાવાદમાં SEBI એ તપાસ કરતા રાજકોટમાંથી લિંક સામે આવી છે. આ સમગ્ર મામલે રાજકોટના મોટા સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની SEBI એ પૂછપરછ શરૂ કરી છે. હર્ષ રાવલની પૂછપરછ કરતાં જંગલેશ્વરમાં રહેતા એક શખ્સના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે.જે અમુક નિશ્ચિત કંપનીમાં ખરીદ વેચાણ કરાવી કૌભાંડ કરાવતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement